VIDEO: બંજી જમ્પિંગ દરમિયાન તૂટ્યુ દોરડુ, પછી જે કંઈ થયુ તે જોઈ યૂઝર્સની નીકળી ગઈ ચીસ!

Viral Video: બંજી જમ્પિંગ જેવી એક્સ્ટ્રીમ એડવેન્ચર્સ એક્ટિવિટી કરવી એ બધાની તાકાતની વાત નથી. તેના માટે જિગર જોઈએ. પરંતુ ઘણીવાર આ રમતમાં ભલભલા જિગરવાળાઓની સાથે પણ દુર્ઘટના સર્જાઈ જાય છે. કંઈક એવો જ વીડિયો હાલના દિવસોમાં ચર્ચામાં છે. જ્યાં બંજી જમ્પિંગ દરમિયાન મહિલાનું દોરડુ તુટી જાય છે.

VIDEO: બંજી જમ્પિંગ દરમિયાન તૂટ્યુ દોરડુ, પછી જે કંઈ થયુ તે જોઈ યૂઝર્સની નીકળી ગઈ ચીસ!
બંજી જમ્પિંગમાં તૂ્ટયુ દોરડુ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2023 | 10:27 PM

આજકલ સ્કૂબા ડાઈવિંગ, સ્કાઈ ડાઈવિંગ, બોટિંગ, રાફ્ટિંગ અને ક્લિફ જમ્પિંગ ટ્રેન્ડમાં છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ એડવેન્ચર ટ્રીપ પર જાય છે અને આ બધી વસ્તુઓનો આનંદ ચોક્કસથી લે છે અને તેના વીડિયોઝ પોતાના સોશિયલ મીડિયા પર શેયર કરે છે, જેથી તેમને આ એડવેન્ચર ટ્રીપ યાદગીરી રહી જાય. જો કે ક્યારેક આ મજા દુર્ઘટનામાં પણ પરિણમે છે અને આ વીડિયો જ્યારે સોશિયલ મીડિયામાં આવે છે કે ત્યારે એક ધક્કો લાગે છે. આવો જ એક વીડિયો હાલના દિવસોમાં ચર્ચામાં છે. એક મહિલાએ બંજી જમ્પિંગનો શોખ ભારે પડી ગયો છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા સેંકડો ફીટની ઉંચાઈએથી બંજી જમ્પિંગ માટે તૈયાર થાય છે. મહિલા તેનો એડવેન્ચરનો શોખ પુરો કરવા માટે બંજી જમ્પિંગ કરી રહી હતી. પરંતુ તેને ખબર ન હતી કે તેની સાથે શું ઘટના ઘટવાની છે. હેલ્પર્સ તેના પગમાં દોરડુ બાંધી દે છે. ક્લિપમાં એક નદી પણ દેખાઈ રહી છે. આ દરમિયાન એક શખ્સ દેખાય છે અને મહિલા ધક્કો આપે છે અને મહિલા નીચે તરફ જાય છે.

ભારત સામે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન
1 મહિના સુધી ચા ન પીવો તો શરીરમાં શું ફેરફાર થાય? જાણો
ભારતના 1 લાખ રૂપિયા બાંગ્લાદેશમાં જઈ કેટલા થઈ જાય ?
Video : ગ્રહોની શાંતિ માટે દેવરાહા બાબાએ જણાવ્યો ગુપ્ત મંત્ર, જાણી લો ફાયદા
આખી સિરીઝમાં એકપણ મેચ ન હારી ભારતની મહિલા ક્રિકેટરોએ જમાવ્યો રંગ
ચેક પર તમે શું લખો છો Lakh કે Lac,સાચું શું છે જાણો

અહીં જુઓ વીડિયો:

આ પણ વાંચો: મોતના મોંમા જઈ ઉભો રહ્યો શખ્સ, વાયરલ વીડિયો જોઈ લોકો સ્તબ્ધ, જુઓ વીડિયો

જ્યારે મહિલા નીચે જઈ રહી હતી ત્યારે અચાનક તેની સાથે એક દુર્ઘટના ઘટે છે અને બંજી જમ્પિંગનુ દોરડુ વચ્ચેથી જ તૂટી જાય છે આથી મહિલા સીધી પાણીમાં જઈને પડે છે. આ ક્લિપને જોઈને એ કહેવુ મુશ્કેલ છે કે મહિલાને કેટલી ઈજા પહોંચી છે પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે આટલી ઉંચાઈએથી પડ્યા બાદ મહિલાના બચવાના ચાન્સિસ તો બિલકુલ નથી. આ વીડિયો એ લોકો માટે પણ બોધપાઠ સમાન છે કે જો વગર સમજ્યે આ એડવેન્ચર્સ સ્પોર્ટ કરવાનુ વિચારતા હોય છે.

CIDની પરવા કર્યા વિના રાજકીય નેતાના સગાના ફાર્મહાઉસમાં મોજ કરતો હતો BZ
CIDની પરવા કર્યા વિના રાજકીય નેતાના સગાના ફાર્મહાઉસમાં મોજ કરતો હતો BZ
ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના
ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના
રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત
રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત
Rajkot : આજીડેમ ચોકડી નજીક કન્ટેનરની અડફેટે વિદ્યાર્થિનીનું મોત
Rajkot : આજીડેમ ચોકડી નજીક કન્ટેનરની અડફેટે વિદ્યાર્થિનીનું મોત
Banaskantha : પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ
Banaskantha : પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ
ખેડબ્રહ્માના દામાવાસમાં કરાં સાથે વરસાદ, બટાકાના પાકને નુકસાનની ભીતિ
ખેડબ્રહ્માના દામાવાસમાં કરાં સાથે વરસાદ, બટાકાના પાકને નુકસાનની ભીતિ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી
ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે
ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે
ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે
ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે
g clip-path="url(#clip0_868_265)">