AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : પાકિસ્તાનમાં ખાંડ, લોટ અને તેલ કેટલામાં વેચાય છે? જુઓ વીડિયો

પાકિસ્તાનમાં લોટ, ખાંડ, તેલ અને ચોખા શું ભાવે વેંચાઈ રહ્યાં છે. એક વ્યક્તિના સવાલને લઈ દુકાનમાં વ્લોગર પહોંચ્યો હતો. ત્યારબાદ વ્લોગરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Trending Video : પાકિસ્તાનમાં ખાંડ, લોટ અને તેલ કેટલામાં વેચાય છે? જુઓ વીડિયો
| Updated on: Aug 23, 2026 | 1:50 PM
Share

પાકિસ્તાનમાં રહેતા લોકો વારંવાર ઇન્ટરનેટ પર મોંઘવારી વિશે વીડિયો બનાવે છે. તાજેતરમાં, પાકિસ્તાનના એક ભારતીય કન્ટેન્ટ ક્રિએટરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે લોટ, ખાંડ, તેલ અને ચોખાના ભાવ જણાવતો જોવા મળે છે. હરિચંદ પરમાર એક કરિયાણાની દુકાનમાં ગયા છે, જ્યાં દુકાનદાર તેમને દરેક વસ્તુના ભાવ જણાવે છે.

ખાંડના ભાવ 1 કિલોના 150 રુપિયા

પાકિસ્તાનમાં અનાજ કરિયાણાની દુકાનમાં એક વ્યક્તિએ લોટનો ભાવ પુછ્યો કે, જે 125 કિલોમીટર રુપિયા હતો. તેમજ સરસો તેલ 450 રુપિયા, કેનુલા ઓઈલ 550 પાકિસ્તાની રુપિયા છે. ત્યારબાદ વ્લોગરે દુકાનદાર સસ્તામાં સસ્તા ચોખા અને મોંઘામાં મોંઘામાં ચોખાનો ભાવ પુછે છે. દુકાનદાર સસ્તા ચોખા 120 રુપિયા તો મોંઘા ચોખા 350ના જણાવે છે. દુકાનદારે ખાંડના ભાવ 1 કિલોના 150 રુપિયા કહ્યા છે.

View this post on Instagram

પાકિસ્તાનમાં અનાજ કેટલું મોંઘું

તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનનો ફુગાવાનો દર ભારતીય ચલણમાં ત્રણ ગણો ઓછો છે. કેવી રીતે? એક ભારતીય રૂપિયો હાલમાં લગભગ 3 પાકિસ્તાની રૂપિયા જેટલો છે. તો, જે વસ્તુની કિંમત પાકિસ્તાનમાં 150 રૂપિયા હોય છે તેની કિંમત ભારતીય ચલણમાં 50 રૂપિયા થાય છે!વ્લોગર હરિચંદ પરમારે આ વીડિયો અંદાજે 2 મહિના પહેલા જૂન 2026માં પોસ્ટ કર્યો હતો. તેમણે પાકિસ્તાનમાં અનાજ કેટલું મોંઘું છે. કૈપ્શનની સાથે વીડિયો પોસ્ટ કર્યો હતો.જેના પર અત્યારસુધી 4 લાખથી વધારે વ્યુ અને 1500થી વધારે કોમેન્ટ આવી છે.

કંગાળ પાકિસ્તાનનો વીડિયો વાયરલ

આ રોજિંદા વસ્તુઓની કિંમતોનું લિસ્ટ આપ્યા પછી વિડિઓ પૂર્ણ થાય છે. જોકે, ત્યારબાદ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના ફુગાવા અને ચલણ વિશે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.ઘણા લોકો આ વિડિઓ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે જે પાકિસ્તાની રૂપિયાના નબળા પડવાને ઉજાગર કરી રહ્યા છે. તેમજ કેટલાક લોકો કોમેન્ટ કરી કહી રહ્યા છે. કે, કંગાળ પાકિસ્તાન કંગાળ જ રહેશે. અવાર-નવાર સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના કેટલાક વીડિયો વાયરલ થતાં હોય છે. કેટલીક વખત પ્રેટ્રોલ પંપ તો કેટલીક વખત કંગાળ પરિસ્થિતના વીડિયો વાયરલ થતા હોય છે.

Trending Video : ઈશા અંબાણી સામે જોતી રહી ગઈ હોલિવુડની રેપર, વીડિયો વાયરલ થયો અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
g clip-path="url(#clip0_868_265)">