AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : ઈશા અંબાણી સામે જોતી રહી ગઈ હોલિવુડની રેપર, વીડિયો વાયરલ થયો

પેરિસ ફેશન વીકમાં રાહુલ મિશ્રાના કાઉચર શો દરમિયાન ઈશા અંબાણી અને કાર્ડી બીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકો દાવો કરી રહ્યા છે કે, રેપરની નજર બેગ પર હતી. આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Trending Video : ઈશા અંબાણી સામે જોતી રહી ગઈ હોલિવુડની રેપર, વીડિયો વાયરલ થયો
Image Credit source: AI
| Updated on: Aug 21, 2026 | 12:04 PM
Share

પેરિસ હાઉટ કૂટ્યોર વીક 2026માં ભારતીય ફેશનનો જલવો જોવા મળ્યો હતો. રાહુલ મિશ્રા થી લઈ મનિષ મલ્હોત્રા જેવા ડિઝાઈનર્સે આ વર્ષે પોતાના એક્સક્લુસિવ કલેક્શન દુનિયાની સામે રજુ કર્યું છે. બંનેના કલેક્શને લોકોનું દિલ જીત્યું છે. પરંતુ આ સાથે એક વસ્તુએ બધાનું ધ્યાન ખેચ્યું તે મુકેશ અંબાણી અને નીતા અંબાણીની લાડલી દીકરી ઈશા અંબાણી છે.

જ્યારે ઈશા અંબાણી ફેમસ ડિઝાઈનર રાહુલ મિશ્રાના કૂટ્યોરશોમાં પહોંચી તો ત્યાં રહેલા તમામનું ધ્યાન પોતાના તરફ ખેચ્યું હતુ. ઈશાએ ગ્રૈમી વિનિંગ રૈપર કાર્ડી બીને પણ ઈમ્પ્રેસ કરી હતી. કઈ રીતે તો તમને જણાવી દઈએ કે, કાર્ડી બી પણ ઈશાને વાંરવાંર જોતી જોવા મળી હતી.સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકો દાવો કરી રહ્યા છે કે, કાર્ડી બી ઈશાના Birkin Bag ને જોઈ ચોંકી ગઈ હતી. પરંતુ હવે ખુદ કાર્ડીએ આના પરથી પડદો ઉઠાવ્યો છે. તેમણે ઈશાના બેગ નહી પરંતુ અન્ય વસ્તુથી ઈમ્પ્રેસ થઈ હતી. તો ચાલો જાણીએ શું છે આ વસ્તુ

View this post on Instagram

વાયરલ થયા બાદ ચર્ચા શરુ

રાહુલ મિશ્રાના શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં કાર્ડી બી ,ઈશા અંબાણી તરફ વારંવાર જોતી હતી. કેટલાક સોશિયલ પેજે દાવો કર્યો કે, કાર્ડી બી ઈશાના મોંઘા બેગ તરફ જોતી હતી. તમને જણાવી દઈએ કે, ઈશા પાસે જે બેગ હતી તે 17 કરોડ રુપિયાનું હતુ.જે 3000 હીરાથી બનેલી હતુ. ઈશા પહેલા આ બેગ સાથે તેની માતા પણ જોવા મળી ચૂકી છે.

આ સમગ્ર મામલે રેપરે કોમેન્ટ કરી ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું હું ઈશાનું બેગ નહી પરંતુ તેમણે ગળામાં પહેરેલા શાનદાર ડાયમંડ નેકલેસ અને વાળમાં લાગેલા હીરાને જોઈ રહી હતી. જે ચમકી રહ્યા હતા. બિલકુલ પાણી જેવા. તમને જણાવી દઈએ કે, રાહુલ મિશ્રાના શો સિવાય ઈશા અંબાણીએ પેરિસ હાઉટ કટ્યોર વીકમાં મનીષ મલ્હોત્રાના ડેબ્યુશોમાં ભાગ લીધો હતો.

Trending Video : આ વીડિયો જોશો તો ક્યારેય જામફળ નહી ખાઓ, ક્લિપે બધાને ચોંકાવી દીધા અહી ક્લિક કરો

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">