ભક્તિમાં ઓળઘોળ ! લડ્ડુ ગોપાલનો હાથ ખંડિત થતા પુજારી થયા ભાવવિભોર, ડોક્ટરે ચેકએપ કર્યુ પછી જ માન્યો આ ભક્ત,જુઓ Video

આગ્રામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.જેમાં લડ્ડુ ગોપાલની મુર્તિ ખંડિત થતા આ પુજારી ચેકઅપ કરાવવા માટે હોસ્પિટલ પહોંચી જાય છે.

ભક્તિમાં ઓળઘોળ ! લડ્ડુ ગોપાલનો હાથ ખંડિત થતા પુજારી થયા ભાવવિભોર, ડોક્ટરે ચેકએપ કર્યુ પછી જ માન્યો આ ભક્ત,જુઓ Video
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2021 | 12:24 PM

Viral : ભગવાન પ્રત્યેની આરાધના અને શ્રદ્ધાની તમે ઘણી કહાની સાંભળી હશે, પરંતુ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) આગ્રા જિલ્લામાં ભગવાનના અનોખી ભક્તિ (Devotee) સામે આવી છે. અહિંયા એક પૂજારી કૃષ્ણજીની મૂર્તિ ખંડિત થતા ખુબ ભાવવિભોર થઈ જાય છે અને નવાઈની વાત તો એ છે કે આ ભક્ત રડતા રડતા મુર્તિ લઈને હોસ્પિટલ (Hospital)  પણ પહોંચી જાય છે.

આ ભક્તે ડોક્ટરને લડ્ડુ ગોપાલને હોસ્પિટલમાં દાખલ કરવા કહ્યું. જો કે પહેલા તો ડોક્ટરને કંઈ સમજાયું નહીં, પરંતુ બાદમાં ડોક્ટરે પૂજારીની લાગણીનું માન રાખીને ભગવાનની સારવાર શરૂ કરી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જુઓ વીડિયો

તમને જણાવી દઈએ કે, આગ્રાના (Agra District) શાહગંજ વિસ્તારમાં શુક્રવારે પૂજારી લેખ સિંહ મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા. આ દરમિયાન તે પૂજા માટે ભગવાનને સ્નાન કરાવે છે અને ત્યારે તેના હાથમાંથી મૂર્તિ પડી જતા તે ખંડિત થઈ જાય છે.આ ઘટનાથી પૂજારી ખુબ દુઃખી થયા. બાદમાં રડતા-રડતા તે કૃષ્ણજીની મૂર્તિને ખોળામાં લઈને જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા. એટલુ જ નહી આ પૂજારી લડ્ડુ ગોપાલને ત્યાંની હોસ્પિટલમાં દાખલ કરાવવાની જીદ પર અડગ હતા. જ્યારે ડોક્ટરોએ ના પાડી તો પૂજારી રડતા રડતા બેભાન થયા.જેથી તેનુ માન રાખીને ડોક્ટરે ભગવાનની સારવાર કરી.

30 વર્ષ પહેલા મુર્તિની પ્રતિષ્ઠા થઈ હતી

માહિતી અનુસાર, લેખ સિંહ શાહગંજના ખાસપુરા વિસ્તારના પથવારી મંદિરમાં પૂજારી છે. 30 વર્ષ પહેલા આ મંદિરમાં શ્રી કૃષ્ણની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. લેખ સિંહ નામના આ પુજારી બાળકની જેમ લડ્ડુ ગોપાલની સંભાળ રાખતા હતા. જેને કારણે મુર્તિ ખંડિત થતા આ ભક્ત ભાવવિભોર થઈ ગયા હતા.

આ પણ વાંચો: Viral Video: ભોજપુરી ગીત લોલીપોપ લગેલુ પર દાદીએ લગાવ્યા ઠુમકા, રમુજી વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

આ પણ વાંચો: ગજબ હો બાકી ! આ છે દુનિયાનો અનોખો ધોધ, જ્યાંથી દર સેકન્ડે નીકળે છે 300 લીટર પાણી

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">