AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: OMG- ઉડતા વિમાનોમાં પાઈલટોની અદલાબદલી! આવી વાત તમે ક્યારેય સાંભળી છે…જૂઓ આ વીડિયો…

Stunt In The Sky: સ્કાયડાઈવર્સના આકાશમાં કરવામાં આવેલા ખતરનાક સ્ટંટ (Dangerous Stunt) જોઈને તેમની હિંમતની પ્રશંસા કરવી પડશે. પોતાના જીવની પરવા ન કરતા બે સ્કાયડાઈવરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે ખૂબ જ ખતરનાક છે.

Viral Video: OMG- ઉડતા વિમાનોમાં પાઈલટોની અદલાબદલી! આવી વાત તમે ક્યારેય સાંભળી છે...જૂઓ આ વીડિયો...
swapping of pilots in sky
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2022 | 3:33 PM
Share

બે સ્કાયડાઇવર્સે આકાશમાં (Sky) ઉડતા પ્લેનને સ્વેપ કરવાનો પ્રયાસ કર્યો. બંને પોતપોતાના પ્લેનમાંથી હવામાં ઉડ્યા અને એકબીજાના (Swapping Of Pilots) પ્લેનમાં ચઢવા માટે કૂદી પડ્યા એટલે કે અદલાબદલી કરવા માટે વિમાનમાંથી કૂદ્યા હતા. આ સ્ટંટ તેમણે બંને સ્કાયડાઇવર્સે સાથે મળીને કરવાનો હતો. પણ એવુ થયું કે લ્યુક આઈકિન્સ આ સ્ટંટ પુરો કરી શક્યો પરંતુ ફેરિંગ્ટનથી આમાં સફળ ન રહ્યો.

શું હતો પ્લાન?

હવામાં ઉડતા પ્લેનને સ્વેપ કરવાના પ્રયાસમાં એક પ્લેન ક્રેશ થયું હતું. લ્યુક આઈકિન્સ (Luke Aikins) અને એન્ડી ફેરિંગ્ટન (Andy Farrington) નામના બે પિતરાઈ સ્કાયડાઈવર્સ પોત-પોતાની નક્કી કરેલી ઊંચાઈએ પહોંચ્યા. આ પછી તેમની યોજના વિમાન અદલાબદલી કરવાની હતી. જે દરમિયાન તેમનું પ્લેન ખાલી રહેશે અને બંને સુરક્ષિત રીતે નીચે ઉતરશે.

પ્રયાસ ગયો નિષ્ફળ

જે વિમાનમાં ફરિંગ્ટન જવાના હતા તે કાબૂ બહાર ગયું અને ઝડપથી નીચે તરફ પડવા લાગ્યું. આ કારણે ફેરિંગ્ટન તેમાં ચઢી શક્યો ન હતો અને તેનો સ્ટંટ પૂર્ણ કરી શક્યો ન હતો. તેણે પેરાશૂટની (Parachute) મદદથી લેન્ડ કરવું પડ્યું. જો કે આઇકિન્સ તેનો સ્ટંટ પૂર્ણ કરવામાં સફળ રહ્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો તમે પણ જૂઓ.

જો કે, સ્ટંટ પ્લાન મુજબ થયો ન હતો. બંને પ્લેનમાં રોકાયેલી એરબ્રેક સિસ્ટમ સાથે 12,100 ફૂટની ઉંચાઈએ તેમના સંબંધિત એરક્રાફ્ટમાંથી કૂદી પડ્યા. જ્યારે લ્યુક પ્લેનમાં પોતાનો રસ્તો શોધવામાં સક્ષમ હતો, ત્યારે એન્ડી માટે પ્લાન મુજબ થયું ન હતું. પરંતુ બંને સ્કાયડાઇવર્સ સુરક્ષિત છે.

બંને સ્કાયડાઇવર્સ સુરક્ષિત

ફેરિંગ્ટનના કહેવા પ્રમાણે બધું બરાબર ચાલી રહ્યું હતું પરંતુ તેની યોજના (Plan) સફળ થઈ ન હતી. યોજનાનો સૌથી મહત્વનો ભાગ એ બંનેને સુરક્ષિત (Safe) રાખવાનો હતો. ‘યુએસએ ટુડે’માં છપાયેલા અહેવાલ મુજબ એકિન્સે કહ્યું કે, અમે પાછા જઈશું અને તેના પર કામ કરીશું.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  3400થી પણ વધૂ એપિસોડ ધરાવતી TMKOCની ટીમથી થઈ આવી ભૂલ, જાણો જેઠાલાલની ટીમે શું આપ્યો જવાબ

આ પણ વાંચો:  Viral Video: માતાએ બાળકને મોતના મુખમાંથી કાઢ્યું બહાર, જૂઓ આ શ્વાસ થંભાવી દે તેવો વીડિયો

ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">