‘ઉઠ જા ભાઈ, વરના બહોત લોગ ઉપર ઉઠ જાયેંગે’…શેર માર્કેટમાં ઘટાડો નોંધાતા સોશિયલ મીડિયામાં વાયરલ થયા મજેદાર મીમ્સ

22 ઓક્ટોબરે BSE સેન્સેક્સ 930 પોઈન્ટ ઘટીને 80,220 પર બંધ થયો, જ્યારે Nifty 50 ઈન્ડેક્સ 310 પોઈન્ટ અથવા 1.25 ટકા ઘટીને 24,472ના સ્તરે બંધ થયો. હવે આ ઘટના પર મીમ સેના પણ એક્ટિવ થઈ ગઈ છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મોટા પ્રમાણમાં મીમ્સ શેર કરી રહ્યા છે.

'ઉઠ જા ભાઈ, વરના બહોત લોગ ઉપર ઉઠ જાયેંગે'...શેર માર્કેટમાં ઘટાડો નોંધાતા સોશિયલ મીડિયામાં વાયરલ થયા મજેદાર મીમ્સ
Stock Market Memes
Follow Us:
| Updated on: Oct 22, 2024 | 7:23 PM

22 ઓક્ટોબરના રોજ માર્કેટમાં મોટો ઘટાડો નોંધાયો છે. માર્કેટમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બજાર 2 મહિનાના તળિયે બંધ થયું. સેન્સેક્સ, નિફ્ટી 1 ટકાથી વધુ ઘટીને બંધ થયા છે. જ્યારે બીએસઈના તમામ સેક્ટર ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી.

BSE સેન્સેક્સ 930 પોઈન્ટ ઘટીને 80,220 પર બંધ થયો, જ્યારે Nifty 50 ઈન્ડેક્સ 310 પોઈન્ટ અથવા 1.25 ટકા ઘટીને 24,472ના સ્તરે બંધ થયો. તો Bank Nifty પણ 700 થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો. હવે આ ઘટના પર મીમ સેના પણ એક્ટિવ થઈ ગઈ છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મોટા પ્રમાણમાં મીમ્સ શેર કરી રહ્યા છે.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

‘ઉઠ જા ભાઈ, વરના બહોત લોગ ઉપર ઉઠ જાયેંગે’ આ મીમ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સૌથી વધુ વાયરલ થઈ રહ્યું છે. જેમાં લોકો મજેદાર કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

આ સિવાય એક આ પણ મીમ્સ વાયરલ થઈ રહ્યું છે. જેમાં એક ફિલ્મનો ડાયલોગ છે, જેમાં એક બોસ તેના કર્મચારીને કહી રહ્યો છે કે, આપણું રોકાણ 35 લાખનું હતું તો, 36 લાખનું નુકશાન કેવી રીતે થયું.

આ ઉપરાંત પણ કેટલાક મીમ્સ વાયરલ થઈ રહ્યા છે, જે જોઈને તમે હસવું રોકી શકશો નહીં. જેમાં એક છે કે શેરબજારમાં આજે તમામ કંપનીઓના શેર ગગડી રહ્યા છે. ત્યારે આ મીમ્સમાં એક વ્યક્તિ ઢાળ પરથી ગગડી રહ્યો છે, તો નીચે લખ્યું છે, ‘કોઈ રોકો આને’

જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">