નોઈડા એક્સપ્રેસ વે પર સ્કોર્પિયો ચાલકે કર્યો ખતરનાક સ્ટંટ, Video જોઈ સૌ કોઈ થયા સ્તબ્ધ

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં નંબર પ્લેટ વગરની બ્લેક સ્કોર્પિયો નોઈડા એક્સપ્રેસ વે પર કેટલાક ખતરનાક સ્ટંટ કરતી જોવા મળી રહી છે. સ્કોર્પિયોના ચાલકે એક જ સમયે ટ્રાફિકના અનેક નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું,

નોઈડા એક્સપ્રેસ વે પર સ્કોર્પિયો ચાલકે કર્યો ખતરનાક સ્ટંટ, Video જોઈ સૌ કોઈ થયા સ્તબ્ધ
Scorpio driver performed a dangerous stunt on Noida Expressway, everyone was stunned after watching the video, watch the video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2023 | 12:28 PM

સોશિયલ મીડિયા પર ડ્રાઇવિંગને લગતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. જેમાં ઘણા વીડિયોમાં ડ્રાઇવર ટ્રાફિકના નિયમોને ધ્યાનમાં રાખીને આવા સ્ટંટ કરતા જોવા મળે છે તો કેટલાક લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને આ પ્રકારના સ્ટંટ કરતા જોવા મળે છે. નોઈડા એક્સપ્રેસવેનો આવો જ એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : Motivation Viral Video : જીના ઈસી કા નામ હૈ…એક પગ હોવા છતાં કામ કરીને ચલાવી રહ્યો છે ગુજરાન, Viral Video જોઈને તમે પણ કરશો સલામ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં નંબર પ્લેટ વગરની બ્લેક સ્કોર્પિયો નોઈડા એક્સપ્રેસ વે પર કેટલાક ખતરનાક સ્ટંટ કરતી જોવા મળી રહી છે. સ્કોર્પિયોના ચાલકે એક જ સમયે ટ્રાફિકના અનેક નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું, ખતરનાક સ્ટંટ કરતી વખતે વાહનમાં નંબર પ્લેટ ન હતી અને વાહનમાં ટિન્ટેડ બારીઓ હતી. એવું માનવામાં આવે છે કે રીલ બનાવવા માટે આખો સ્ટંટ શૂટ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં તમે જોઈશકો છો કે એક કાળા રંગની સ્કોર્પિયો ઝિગ-ઝેગ કરતા ખૂબ જ તેજ ગતિથી રસ્તા પર જઈ રહી હતી. ડ્રાઇવરના આ કૃત્યને કારણે રસ્તા પરના અન્ય મુસાફરોના જીવને પણ જોખમ ઉત્પન્ન થઈ શકે છે.

પોલીસ તપાસમાં જોતરાઈ

સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યા બાદ તે ઝડપથી વાયરલ થયો છે. આ વીડિયોને ટ્વિટર પર “IamSuVidha” નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં જ નોઈડા ફેઝ 1 પોલીસ સ્ટેશનની પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને ટ્રાફિક પોલીસ પણ તેના પર નજર રાખી રહી છે. હાલ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને સ્કોર્પિયો ચાલકની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">