AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: આઝાદીના પર્વે દેશભક્તિના રંગે રંગાઈ ‘પોલીસ’, જવાનોએ મન મૂકીને કર્યો ‘ડાન્સ’

પોલીસ ડ્યુટીની સતત રહેતી વ્યસ્તતા વચ્ચે ઉજવણીનો એક અદ્ભુત અંદાજ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર પોલીસ જવાનોનો દેશભક્તિના ગીતો પર મન મૂકીને ડાન્સ કરતો એક વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેણે નેટિઝન્સના દિલ જીતી લીધા છે.

Trending Video: આઝાદીના પર્વે દેશભક્તિના રંગે રંગાઈ 'પોલીસ', જવાનોએ મન મૂકીને કર્યો 'ડાન્સ'
| Updated on: Aug 15, 2026 | 3:23 PM
Share

પોલીસ ડ્યુટીની સતત રહેતી વ્યસ્તતા વચ્ચે ઉજવણીનો એક અદ્ભુત અંદાજ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર પોલીસ જવાનોનો દેશભક્તિના ગીતો પર મન મૂકીને ડાન્સ કરતો એક વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેણે નેટિઝન્સના દિલ જીતી લીધા છે.

Video ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે

સોશિયલ મીડિયા પર દરરોજ હજારો વીડિયો વાયરલ થતા હોય છે પરંતુ જ્યારે ખાખી વર્દી પહેરેલા પોલીસ જવાનોનો કોઈ મસ્તીભર્યો અંદાજ સામે આવે ત્યારે લોકો તેને ખૂબ પસંદ કરે છે. હાલમાં જ ઉત્તર પ્રદેશ (UP) પોલીસના જવાનોનો એક એવો જ વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

આ વીડિયોમાં યુપી પોલીસ સ્ટેશનના પ્રીમાઈસિસમાં (બાગપત જિલ્લાના ‘કાર્યાલય પ્રભારી નિરીક્ષક ખેકડા’ ખાતે) પોલીસ કર્મચારીઓ સ્વતંત્રતા દિવસની ઉજવણીના માહોલમાં દેશભક્તિના ગીતો પર મન મૂકીને ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

“તેરા જલવા જલવા…” પર પોલીસ જવાને ડાન્સ કર્યો

વીડિયોમાં જોઈ શકાય છે કે, પોલીસ સ્ટેશન બહાર લાલ ગાલીચો પથરાયેલો છે અને બેકગ્રાઉન્ડમાં દેશભક્તિનું પ્રખ્યાત ગીત “તેરા જલવા જલવા…” વાગી રહ્યું છે. આ ગીતની તાલ પર એક પોલીસ અધિકારી પોતાની ખાખી વર્દીમાં અત્યંત ઉત્સાહ અને જોશ સાથે ધમાકેદાર સ્ટેપ્સ કરી રહ્યો છે.

થોડી જ વારમાં તેની સાથે અન્ય એક જવાન પણ જોડાય છે અને બંને મળીને એવો ડાન્સ કરે છે કે, આસપાસ ઊભેલા બીજા પોલીસકર્મીઓ પણ તાળીઓ વગાડીને તેમનો ઉત્સાહ વધારવા લાગે છે.

યુઝર્સ કરી રહ્યા છે ‘વખાણ’

આ વીડિયો વાયરલ થતાં જ લોકો આ પોલીસ જવાનોના એનર્જેટિક ડાન્સ અને દેશભક્તિના જોશના ભૂરપૂર વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, “વર્દી પાછળ પણ એક માણસ અને કલાકાર છુપાયેલો હોય છે. આ દ્રશ્ય દિલ જીતી લે તેવું છે.”

બીજા યુઝરે કમેન્ટ કરી કે, “પોલીસની ડ્યુટી વચ્ચે આ પ્રકારનો ઉત્સાહ અને આનંદ જોઈને ખૂબ આનંદ થયો.” પોલીસ જવાનોના આ દેશભક્તિ ભરેલા અંદાજે નેટિઝન્સના દિલ જીતી લીધા છે અને આ વીડિયો સોશિયલ મીડિયા પર સતત શેર થઈ રહ્યો છે.

સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ત્રિશા થલાપતિ વિજયના માતા-પિતા સાથે બેસેલી જોવા મળી Video જુઓ

Follow Us
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
Trending Video: 1 કરોડ બંગડીઓથી બનેલા બાપ્પાને જોવા ભક્તોની લાગી લાઈન
Trending Video: 1 કરોડ બંગડીઓથી બનેલા બાપ્પાને જોવા ભક્તોની લાગી લાઈન
g clip-path="url(#clip0_868_265)">