નોરા ફતેહીનો મુંબઈ મેટ્રોમાં ડાન્સ, પેસેન્જરોએ મજા લીધી, વીડિયો જોઈને લોકોએ કહ્યું- સસ્તી નૌટંકી

નોરા ફતેહી તેના ડાન્સ મૂવ્સ બતાવવાથી ક્યારેય ડરતી નથી. તે ઘણીવાર ડાન્સ કરતી જોવા મળે છે. હાલમાં જ નોરા પણ મુંબઈ મેટ્રોમાં ડાન્સ કરતી જોવા મળી હતી, જેનો વીડિયો વાયરલ થયો છે અને આ માટે લોકોએ નોરાના આ ડાન્સ પર ઘણી કોમેન્ટ્સ કરી છે.

નોરા ફતેહીનો મુંબઈ મેટ્રોમાં ડાન્સ, પેસેન્જરોએ મજા લીધી, વીડિયો જોઈને લોકોએ કહ્યું- સસ્તી નૌટંકી
Nora Fatehi in metro
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2024 | 1:59 PM

નોરા ફતેહી હાલમાં બોલિવૂડમાં ડાન્સિંગ ક્વિન છે અને પેપી ટ્રેક્સ પર તેના બોલ્ડ મૂવ્સ તેનો પુરાવો છે. ડાન્સ રિયાલિટી શોમાં ભાગ લેવાથી લઈને ટીવી પર ફેમસ જજ બનવા સુધી નોરાએ ઘણી લાંબી મજલ કાપી છે. તેણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને હવે તે ફિલ્મ ‘મડગાંવ એક્સપ્રેસ’માં જોવા મળશે. આ બધું હોવા છતાં નોરા ઘણીવાર એક યા બીજી વસ્તુ માટે ટ્રોલનું નિશાન બની જાય છે. આ વખતે પણ કંઈક એવું જ થયું, જ્યારે તે મુંબઈ મેટ્રોમાં ડાન્સ કરતી જોવા મળી.

નોરા મેટ્રોમાં પ્રવેશવા દોડી

હાલમાં જ નોરા ફતેહીનો એક વીડિયો ઓનલાઈન સામે આવ્યો છે, જેમાં તે મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરતી જોવા મળી રહી છે. તેણે એનિમલ પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યો છે અને તેણે તેના વાળ ખુલ્લા રાખ્યા છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

અભિનેત્રી પહેલા મેટ્રો સ્ટેશન પર સુરક્ષા તપાસમાંથી પસાર થઈ અને પછી તે મેટ્રોમાં પ્રવેશવા દોડી હતી. ત્યારપછી તે ચાલતી ટ્રેનમાં અન્ય મુસાફરો સાથે ડાન્સ કરતી જોવા મળી હતી અને તેણે તેનું ફેમસ સ્ટેપ ઓફ ટ્વર્કિંગ પણ કર્યું હતું. જો કે નેટીઝન્સને આ પસંદ આવ્યું નહોતું.

મેટ્રોમાં નોરાનો ડાન્સ જોઈને લોકો થયા ગુસ્સે

View this post on Instagram

A post shared by .. (@nora_fatehi.lovres)

(Credit Source : nora_fatehi.lovers)

સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર થતાની સાથે જ ઘણા નેટીઝન્સે તેના પર પ્રતિક્રિયા આપવા માટે કોમેન્ટ સેક્શનમાં ટ્રોલ કરી હતી. સોશિયલ મીડિયા યુઝર્સને નોરાનો ડાન્સ પસંદ ન આવ્યો અને તેણે ટ્રોલ કરી હતી. એક યુઝરે કોમેન્ટ કરી, ‘તે ક્યારેય સારા કપડાં કેમ નથી પહેરી શકતી?’ છોકરી, તું મેટ્રોની અંદર જઈ રહી છો. એ કે લખ્યું છે કે, ‘મેટ્રોમાં કેમ ડાન્સ કરો છો?’ આ દરમિયાન ત્રીજા યુઝરે લખ્યું, ‘સસ્તી નૌટંકી.’ અન્યએ કહ્યું છે કે, ‘ફિલ્મ માટે આટલી વલ્ગારિટી.’

નોરાએ સ્ટેજ પર અદભૂત ડાન્સ કર્યો હતો

આ પહેલા લોકપ્રિય ડાન્સ શો ‘ડાન્સ પ્લસ પ્રો’માં ગઈ હતી. તમને જણાવી દઈએ કે રેમો ડિસોઝા, શક્તિ મોહન, પુનિત પાઠક અને રાઘવ જુયાલ આ શોના જજ છે. ઈન્ટરનેટ પર સામે આવેલા એક વીડિયોમાં નોરા ફતેહી સ્ટેજ પર તેના ગીત ‘નચ મેરી રાની’ પર પરફોર્મ કરતી જોવા મળી હતી. મેટાલિક બોડી-હગિંગ ડ્રેસમાં તે આકર્ષક લાગતી હતી. જો કે શોમાં તેના ડાન્સે દર્શકોને ચોંકાવી દીધા હતા અને જજે પણ વખાણ કર્યા હતા.

Latest News Updates

વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
g clip-path="url(#clip0_868_265)">