અંબાણી પરિવારનાં પૌત્રનું કરાયુ નામકરણ, દાદા મુકેશ અંબાણીએ ‘પૃથ્વી’ નામ પાડ્યુ

દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી દાદા બની ચૂક્યા છે. તેમને આકાશ અને શ્લોકાના પુત્રના નામની જાહેરાત કરી દીધું છે.

અંબાણી પરિવારનાં પૌત્રનું કરાયુ નામકરણ, દાદા મુકેશ અંબાણીએ 'પૃથ્વી' નામ પાડ્યુ
Follow Us:
| Updated on: Dec 24, 2020 | 9:59 PM

દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી દાદા બની ચૂક્યા છે. તેમને આકાશ અને શ્લોકાના પુત્રના નામની જાહેરાત કરી દીધું છે. મુકેશ અંબાણીએ પોતાના પુત્રનું નામ ‘પૃથ્વી’ આકાશ અંબાણી રાખ્યું છે. ત્યારે સોશિયલ મીડિયા પર પણ નામકરણ પર ઘણા પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે. ઘણા યૂઝર્સ અંબાણી પરિવારને શુભેચ્છા આપી રહ્યા છે.

આ પણ વાંચો: BCCI AGM: ક્રિકેટ બોર્ડની સભામાં કયા મુખ્ય મુદ્દાઓ પર થઈ ચર્ચા અને કયા લેવાયા નિર્ણય, વાંચો આ અહેવાલ

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

ઉલ્લેખનીય છે કે 10 ડિસેમ્બરે અંબાણી પરિવારની જાહેરાત કરી હતી કે તેમના ઘરે એક નાના મહેમાનનું આગમન થયું છે. ત્યારે હવે તે બાળકનું નામકરણ કરી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે માર્ચ 2019માં આકાશ અને શ્લોકાના લગ્ન થયા હતા.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">