આ ગાયકે તો કમાલ કરી નાખી, એક સાથે 5 ભાષા માં ગાયું પુષ્પાનું શ્રીવલ્લી ગીત, જુઓ Viral Video

IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર પર આ શાનદાર વીડિયો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, '#PushpaTheRise ફિલ્મનું #શ્રીવલ્લી ગીત, 5 અલગ-અલગ ભાષાઓમાં. પ્રતિભાશાળી ગાયક દ્વારા અદ્ભુત પ્રદર્શન. સાંભળવું જોઈએ'

આ ગાયકે તો કમાલ કરી નાખી, એક સાથે 5 ભાષા માં ગાયું પુષ્પાનું શ્રીવલ્લી ગીત, જુઓ Viral Video
man sings pushpa srivalli song in 5 languages amazing video goes viral on social media(Image-Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 9:09 AM

આ દુનિયામાં કુશળ લોકોની (Skilled people) કોઈ કમી નથી. લોકો તેમની કળાથી સમગ્ર વિશ્વને મંત્રમુગ્ધ કરી દે છે. જો કે આજના યુગમાં સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ બની ગયું છે, જે કુશળ લોકોની ઓળખને ઉજાગર કરી રહ્યું છે અને તેમને નવી ઓળખ આપી રહ્યું છે.

સોશિયલ મીડિયાના માધ્યમથી જ દુનિયા આવા કલાકારોને જાણવા લાગી છે. એક સમય હતો જ્યારે લોકોની કળા મર્યાદિત રહેતી હતી, કારણ કે તેમની પાસે પુરતા સંસાધનો નહોતા કે તેઓ પોતાની કલાને આખી દુનિયામાં લઈ જઈ શકે, પરંતુ આજે સોશિયલ મીડિયાએ આ કામને ખૂબ જ સરળ બનાવી દીધું છે.

આજનું રાશિફળ તારીખ : 20-07-2024
અંજીર તમારા શરીરમાં ફાયદાને બદલે કરશે નુકસાન, આ લોકો ભૂલથી પણ ન ખાતા
150 રૂપિયા રોજ બચાવી બનાવી શકશો 2 કરોડ રૂપિયા... SIP નો આ કરોડપતિ ફોર્મ્યુલા છે અદ્ભુત
મખાના ખાવાથી કયો રોગ મટે છે?
આ દેશમાં ભારતના 10 રૂપિયા થઈ જાય છે લગભગ 2 હજાર રૂપિયા
સૂતા પહેલા જીરાનું પાણી પીવાના 5 ફાયદા

આ દિવસોમાં એક પ્રતિભાશાળી ગાયકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ (Viral Videos) થઈ રહ્યો છે. તમે તેની પ્રતિભા જોઈને અને તેનો અવાજ સાંભળીને દંગ રહી જશો.

જૂઓ આ સુંદર વીડિયો……

વીડિયોમાં એક વ્યક્તિ પુષ્પા (Pushpa) ફિલ્મનું શ્રીવલ્લી (Srivalli) ગીત તેના સુંદર અવાજમાં ગાતો જોવા મળે છે અને તે પણ 1-2 નહીં પણ 5 અલગ-અલગ ભાષાઓમાં. હવે આવા કલાકારને તમે કુશળ ન કહો તો બીજું શું કહેશો. જ્યારે લોકો 1-2 ભાષાઓ શીખે છે ત્યારે સ્થિતિ વધુ ખરાબ થાય છે. ત્યારે આ વ્યક્તિએ કુલ 5 ભાષાઓમાં ગીતો ગાઈને સૌના દિલ જીતી લીધા છે. જ્યારે તમે પણ આ ગીત સાંભળશો ત્યારે તમને ચોક્કસથી તેને વારંવાર સાંભળવાનું મન થશે. કારણ કે વ્યક્તિએ આ ગીતને સુંદર રીતે ગાયું છે.

IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર પર આ અદભૂત વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, ‘#PushpaTheRise ફિલ્મનું #Srivalli ગીત, 5 અલગ-અલગ ભાષાઓમાં. પ્રતિભાશાળી ગાયક દ્વારા અદ્ભુત પ્રદર્શન. સાંભળવું જોઈએ’ 2 મિનિટ 20 સેકન્ડનો આ વીડિયો લોકોના દિલને સ્પર્શી ગયો છે. તેને અત્યાર સુધીમાં 2 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જ્યારે સેંકડો લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક લોકોને ગીતનું તેલુગુ વર્ઝન પસંદ આવ્યું છે, તો કેટલાકને હિન્દી વર્ઝન પસંદ આવ્યું છે, પરંતુ કંઈ પણ કહો, ગાયકે દરેક ભાષામાં આ ગીત ખૂબ જ સુંદર રીતે ગાયું છે.

આ પણ વાંચો: Viral: હાથીએ કર્યો ગરબા સ્ટાઈલમાં ડાન્સ, લોકો વીડિયો જોઈને થયા આશ્ચર્યચકિત

આ પણ વાંચો: Viral: હાથીએ કર્યો ગરબા સ્ટાઈલમાં ડાન્સ, લોકો વીડિયો જોઈને થયા આશ્ચર્યચકિત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">