AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : નાના ભાઈ-બહેનની જોડીએ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો જોઈને તમે પણ થઈ જશો ખુશ !

સોશિયલ મીડિયા પર બાળકોના વિવિધ પ્રકારના વીડિયો (Video)શેર કરવામાં આવતા હોય છે, ત્યારે તાજેતરમાં એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભાઈ-બહેનની જોડીનો જબરદસ્ત ડાન્સ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

Video : નાના ભાઈ-બહેનની જોડીએ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો જોઈને તમે પણ થઈ જશો ખુશ !
little brother sister dance trending on social media
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2021 | 9:02 AM
Share

Video :  સોશિયલ મીડિયા પર બાળકોના ઘણા વીડિયો શેર કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે,બાળકોના વીડિયો ઇન્ટરનેટ પર સૌથી વધુ પસંદ કરવામાં આવતા હોય છે,જેમાં બાળકોના કેટલાક વીડિયો એટલા રમૂજી (Funny Video) હોય છે કે હસીને લોટ પોટ થઈ જવાય,જ્યારે કેટલાક વીડિયો એવા હોય છે જે જોઈને આશ્વર્યચકિત થઈ જવાતુ હોય છે, ત્યારે તાજેતરમાં નાના ભાઈ -બહેનોની જોડીનો આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ખુશ થઈ જશો.

આ વાયરલ વીડિયોમાં (Viral Video) જોવા મળે છે કે,નાના ભાઈ-બહેનની જોડી જબરદસ્ત રીતે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે,અને ડાન્સમાં બંને એકબીજાને ચેલેન્જ આપતા જોવા મળી રહ્યા છે.હાલ, આ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.વિડીયોમાં જોઈ શકાય છે કે,શરૂઆતમાં બાળકીનો ભાઈ ડાન્સ કરી રહ્યો છે અને તે તેનો વીડિયો બનાવી રહી છે. જ્યારે બાદમાં નાની બહેન ડાન્સ કરી રહી છે અને તેનો ભાઈ વીડિયો શૂટ (Video Suit) કરતો જોવા મળી રહ્યો છે.

જુઓ વીડિયો

તમને જણાવી દઈએ કે,આ વિડીયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર samayra_meenu_narula નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ માસૂમ બાળકોનો ડાન્સ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. ઉપરાંત સોશિયલ મીડિયા પર નાના ભાઈ અને બહેનના આ ડાન્સ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે,લોકો તેને શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

આ પણ વાંચો: અજબ પ્રેમ કી ગજબ કહાની ! 21 વર્ષના પ્રેમીએ 4 બાળકોની માતાની માંગમાં ભર્યું સિંદુર !

આ પણ વાંચો:  Raksha Bandhan 2021 : જુઓ કેવી હોય છે 1.5 લાખ રૂપિયાની રાખડી અને તેમાં શું છે ખાસ ?

Follow Us
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
જુનાગઢના રસ્તા પર એકસાથે નવ સિંહની લટાર
જુનાગઢના રસ્તા પર એકસાથે નવ સિંહની લટાર
સરકારી કાર્યક્રમોમાં હાજર ના રહેતા BJPના કોર્પોરેટરો પર આવશે તવાઈ
સરકારી કાર્યક્રમોમાં હાજર ના રહેતા BJPના કોર્પોરેટરો પર આવશે તવાઈ
રાજ્યમાં ખેંચાતા વરસાદની સ્થિતિ વચ્ચે અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી
રાજ્યમાં ખેંચાતા વરસાદની સ્થિતિ વચ્ચે અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી
અસગર અલીને મળશે મુક્તિ? હાઇકોર્ટનો મહત્વનો આદેશ, જુઓ વીડિયો
અસગર અલીને મળશે મુક્તિ? હાઇકોર્ટનો મહત્વનો આદેશ, જુઓ વીડિયો
અમદાવાદ કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં નવા ચેરમેનની નિમણૂક
અમદાવાદ કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં નવા ચેરમેનની નિમણૂક
મહિલા સભ્યોના પતિઓનું સશક્તિકરણ આવ્યું સામે , જુઓ Video
મહિલા સભ્યોના પતિઓનું સશક્તિકરણ આવ્યું સામે , જુઓ Video
જંગલેશ્વર ડિમોલેશનમાં નાસ્તા અને જમવાનું બિલ 27 લાખ થયું
જંગલેશ્વર ડિમોલેશનમાં નાસ્તા અને જમવાનું બિલ 27 લાખ થયું
g clip-path="url(#clip0_868_265)">