AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: જો રસ્તા પર બે માણસો વચ્ચે ઝઘડો થયો હોય અને ખૂબ ભીડ થઈ ગઈ હોય, તો તમારી ફરજ છે કે…..

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': જો રસ્તા પર બે માણસો વચ્ચે ઝઘડો થયો હોય અને ખૂબ ભીડ થઈ ગઈ હોય, તો તમારી ફરજ છે કે.....
TV9 Gujarati 'Hasya No Dayro'
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 9:40 AM
Share

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

🏏🏏 #IPL 20 World Cup😂 Pakistani ક્રિકેટ🤣 ટિમ ફાઇનલ માં…..😂😂😂😂 (આપણી સાથે જોવામાં ભાગ લેશે)

શેઢે આવી, શિરામણ કર્યું ઇન્ડિયા કરતા વધુ દુઃખી પાકિસ્તાની ટિમ…..🤣😍🤣 આફ્રિદી ને 1 ઓવર માં 22 રન પડ્યા 1 ઓવર વધી😂😂😂😂 આવ ભાઈ હરખા,આપણે બેય સરખા

………………………………………………………

પત્નીઃ જરા રસોડામાંથી બટેટાં લઈ આવોને. પતિઃ અહીં તો ક્યાંય બટેટાં દેખાતા નથી. પત્નીઃ તમે એક પણ કામ ઢંગથી નથી કરી શકતા? મને ખબર જ હતી કે તમને નહીં મળે એટલે હું પહેલાં જ લેતી આવી છું.

…………………………………………………………..

જો રસ્તા પર બે માણસો વચ્ચે ઝઘડો થયો હોય અને ખૂબ ભીડ થઈ ગઈ હોય, તો તમારી ફરજ છે કે……. નીચે બેસી જાવ એટલે પાછળ ઉભેલા લોકો પણ જોઈ શકે.

………………………………………………………………

શું તમે જાણો છો કે? બાહુબલી ફિલ્મનાં હિરો પ્રભાસને 6000 પ્રપોઝલ લગ્ન માટે બાહુબલી પછી આવી હતી… એટલે નહીં કે એ દેખાવમાં સુંદર છે એટલે નહીં કે એ સારો લડવૈયો છે એટલે પણ નહીં કે એ રાણી દેવસેનાને પ્રેમ કરે છે અને એટલા માટે પણ નહીં કે એ હાથીઓને પણ કાબૂમાં રાખી શકે છે પરંતુ એનું કારણ એ છે કે…. ” माँ, तुम गलत हो… मेरी पत्नी सही है।”

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો – Sameer Wankhede Case: નવાબ મલિક સામે દાખલ કરવામાં આવેલા માનહાનિના દાવા પર બોમ્બે હાઈકોર્ટ આજે કરશે સુનાવણી

આ પણ વાંચો – ટ્વીટર પર #कंगना_पद्मश्री_वापस_करो થયું ટ્રેન્ડ, વરુણ ગાંધીના દેશ દ્રોહ વાળા ટ્વીટ પર એક્ટ્રેસનો જવાબ ‘જા અને રડ હવે’

આ પણ વાંચો – Mumbai: મુંબઈના માનખુર્દ વિસ્તારમાં મંડલા ભંગાર બજારના ગોદામમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 12 ગાડીઓ અને 150 કર્મી ઘટના સ્થળે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">