Mumbai: મુંબઈના માનખુર્દ વિસ્તારમાં મંડલા ભંગાર બજારના ગોદામમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 12 ગાડીઓ અને 150 કર્મી ઘટના સ્થળે

ફાયર બ્રિગેડની 12 ગાડીઓ, 10 ટેન્કર અને 150 ફાયર ફાઈટર આગને કાબૂમાં લેવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. કોઈ જાનહાનિના અહેવાલ નથી

Mumbai: મુંબઈના માનખુર્દ વિસ્તારમાં મંડલા ભંગાર બજારના ગોદામમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 12 ગાડીઓ અને 150 કર્મી ઘટના સ્થળે
A fire broke out in the warehouse of Mandla Bhangar Bazaar, Mumbai
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 8:34 AM

Mumbai: મુંબઈના માનખુર્દ (Mankhurd) વિસ્તારમાં મંડલા સ્ક્રેપ માર્કેટના એક ગોડાઉન (Mandala scrap market godowns માં ભીષણ આગ લાગી હતી. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું કે, “અમને સવારે 3 વાગ્યે આગની માહિતી મળી હતી. ફાયર બ્રિગેડની 12 ગાડીઓ, 10 ટેન્કર અને 150 ફાયર ફાઈટર આગને કાબૂમાં લેવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. કોઈ જાનહાનિના અહેવાલ નથી.”

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">