TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: પતિએ પત્ની પાસેથી રૂ 250 ઉછીના લીધા

મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': પતિએ પત્ની પાસેથી રૂ 250 ઉછીના લીધા
Tv9 Gujarati 'Hasya no Dayro'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 7:17 PM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

👱🏼‍♂ પતિ એ પત્ની પાસેથી રૂ 250 ઉછીના લીધા👱‍♀

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

થોડા દિવસ પછી ફરીથી Rs.250 ઉછીના લીધા

પતિની બેગમાં થોડા રૂપિયા 💷જોઈને 💼, તેણે પતિ 👱🏼‍♂પાસેથી રૂપિયા પાછા માંગ્યા

પતિ એ જ્યારે પૂછ્યું કે કેટલા પાછા આપવાના થાય છે તો પત્ની એ કહ્યું Rs.4100.

ચમકી ઉઠેલા 😳પતિ એ સમજાવવા વિનંતી કરી તો પત્નીએ નીચે પ્રમાણે હિસાબ આપ્યો.👱‍♀

1). Rs. 2 5 0

2). Rs. 2 5 0

Total Rs. 4 10 0

પતિ👱🏼‍♂ હજી પણ શોધી રહ્યો છે કે પત્ની 👱‍♀કઈ સ્કુલ 🏫 માં આવું ગણિત શીખી છે? .

થોડા દિવસ પછી👇👇👇

પતિ એ તેને ₹400 પાછા આપી પૂછ્યું કે હવે કેટલા આપવાના બાકી રહ્યા ?.

પત્ની એ લખ્યું✍

₹ 4100

₹ 400

————

=₹ 100

પતિ એ તરત ₹100 પાછા આપી રાહત નો શ્વાસ લીધો.

એ પછી બંને 👱🏼‍♂👱‍♀ સુખેથી જીવ્યા.

માત્ર ગણિત મરી પરવાર્યું.😆

……………………………………………………………………………………….

હાથીનું બાઇક રસ્તામાં બગડતાં કીડીએ તેની સ્કૂટી પર લિફ્ટ આપી.

રસ્તામાં કીડીએ હાથીને કહ્યું: જરા નીચો નમીને બેસજે…

હાથી: કેમ?

કીદી: રસ્તામાં ક્યાક મારા પપ્પા જોઇ જશે તો, ખોટેખોટો લોચો થાય…😝😝😝

……………………………………………………………………………………..

જગાને રાતે 12 વાગે એક છોકરીનો ફોન આવ્યો !!

જગો:- હેલ્લો કોણ?

છોકરી:- હમ તેરે બીન અબ રેહ નહી સકતે તેરે બીના કયા વજુદ મેરા

જગો:- (પાણી પાણી થઇને ) : કોણ છો તમે ?

છોકરી:- તુજસે જુદા ગર હો જાયેગે તો ખુદસે હી હો જાયેગે જુદા..!

જગો (ખુશીનો મારયો પાગલ થઇને):- તુ હાચેન મારી હારે લગન! કરીશ????

છોકરી:- આ ગીતને તમારી કોલરટયુન બનાવવા માટે 5 દબાવો!

જગો અડઘી રાતે બેભાન થઇ ગયો!!!

😂😂😂😂😂😂😂😂

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

UP Assembly Election: શું વિધાનસભાની ચૂંટણી મુલતવી રાખવામાં આવશે ? અલ્હાબાદ હાઈકોર્ટની અપીલ પર ચૂંટણી પંચે આપ્યો આ જવાબ

આ પણ વાંચો –

Surat : ડિંડોલીના વેપારીને લોન એજન્ટના નામે ઠગ ભટકાયા, ઠગ ટોળકી દ્વારા કાપડ વેપારીના બેંક એકાઉન્ટમાંથી 2.20 લાખની ઉચાપત

આ પણ વાંચો –

XAT admit card: ઝેવિયર એપ્ટિટ્યુડ ટેસ્ટ 2022 માટે એડમિટ કાર્ડ થયુ જાહેર, ડાયરેક્ટ લિંક પરથી કરો ડાઉનલોડ

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">