Viral: સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ડ્રામેબાઝ સાંપ, લોકોએ કમેન્ટ કરી ‘સાચે જ નાટકબાઝ છે’

આ વીડિયો તમામ સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચી રહ્યો છે. આપને જણાવી દઈએ કે આ વીડિયોમાં સાપ કોઈ એક્ટરથી ઓછો નથી, લોકો સાપને જોઈને કોમેન્ટ સેક્શનમાં લખી રહ્યા છે કે આ સાપ ડ્રામેબાજ નીકળ્યો.

Viral: સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ડ્રામેબાઝ સાંપ, લોકોએ કમેન્ટ કરી 'સાચે જ નાટકબાઝ છે'
Dramebaaz snake Viral Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 12:37 PM

સોશિયલ મીડિયા (Social Media) પર સાપના ઘણા વીડિયો જોવા મળે છે. સાપનું નામ સાંભળતા જ ઘણા લોકોની હાલત ખરાબ થઈ જાય છે. પરંતુ ઘણી વખત સાપના આવા વીડિયો સામે આવે છે જે જોવામાં ખૂબ જ મજેદાર હોય છે, ત્યારે તેના પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ બની જાય છે. હાલ સોશિયલ મીડિયા પર જે વાયરલ (Viral Videos) થઈ રહ્યું છે તે ખૂબ જ રસપ્રદ અને ફની છે. આ વીડિયો તમામ સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચી રહ્યો છે.

આપને જણાવી દઈએ કે આ વીડિયોમાં સાપ કોઈ એક્ટરથી ઓછો નથી, લોકો સાપને જોઈને કોમેન્ટ સેક્શનમાં લખી રહ્યા છે આ સાપ તો ડ્રામેબાજ છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક સાપ જમીન પર સૂઈ રહ્યો છે અને તેનું મોં ઉપરની તરફ છે. ત્યારે તેની નજીક એક વ્યક્તિ પણ છે જે થોડીવાર પછી તેની એક આંગળીથી સાપને હળવાશથી સ્પર્શ કરે છે.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

આ વીડિયો રમુજી (Funny Viral Videos) છે જ્યારે તે વ્યક્તિ સાપને સ્પર્શે છે અને સાપ અચાનક પડી જાય છે, જાણે તે મરી ગયો હોય. અમને ખાતરી છે કે આ વીડિયો જોયા પછી તમારા મોંમાંથી એ વાત નીકળી જશે કે આ સાપ ડ્રામેબાઝ (Dramebaaz Snake) છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

View this post on Instagram

A post shared by ViralHog (@viralhog)

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કરવામાં આવ્યો છે. તમે વાયરલ હોગના પેજ પરના તમામ વીડિયો જોઈ શકો છો. આ વીડિયોને લોકો કેટલો લાઈક કરી રહ્યા છે તેનો અંદાજ તમે વીડિયો પરની લાઈક્સ અને કોમેન્ટ પરથી જ લગાવી શકો છો.

વીડિયો શેર કરતાં પેજના એડમિને કેપ્શનમાં લખ્યું ‘ડ્રામા’. 1 દિવસ પહેલા અપલોડ કરાયેલા આ વીડિયોને 82 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ સંખ્યા સતત વધી રહી છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. જોકે, કેટલાક યુઝર્સે તેને પાગલપણું ગણાવ્યું છે.

આ વીડિયો પર લોકોની પ્રતિક્રિયાઓ વિશે વાત કરીએ તો એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું, સાપ ખૂબ જ ક્યૂટ અને ડ્રામેટિક હોય છે. ️અન્ય યુઝરે લખ્યું મેં હંમેશા સાંભળ્યું છે કે તેઓ મરેલાની ભૂમિકા ભજવે છે, પરંતુ તે ખૂબ જ ડ્રામેટિક છે! ત્રીજા યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું ખરેખર ફની સાપ.

બીજાએ લખ્યું જો ભૂલથી આ સાપ કરડ્યો હોત તો આ વ્યક્તિની બધી હિંમત નીકળી ગઈ હોત. આ વીડિયોના કમેન્ટ સેક્શનમાં ઘણા બધા ઈમોજી પણ જોવા મળી રહ્યા છે, કેટલાક લોકો ચોંકાવનારા ઈમોજી શેર કરી રહ્યા છે તો કેટલાક હસી રહ્યા છે.

આ પણ વાંચો: Crime: દારૂ ન પીવડાવવા પર કાપી નાખ્યું યુવકનું ગળુ, પોલીસે 170 CCTV ની મદદથી કરી આરોપીની ધરપકડ

આ પણ વાંચો: Viral Video: આગના ગોળાથી આ વ્યક્તિ રમવા જઈ રહ્યો હતો ગોલ્ફ, પછી ભાગવું પડ્યું ભારે !

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">