AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cockroach Entry Video : મેટ ગાલામાં ‘કોકરોચે’ લીધી અનોખી એન્ટ્રી, સ્ટાર્સને છોડીને કેમેરામેન વંદાનું શુટિંગ કરવા લાગ્યો

Cockroach Entry Video : મેટગાલા 2023નો એક અનોખો વીડિયો સામે આવ્યો છે. જેણે બધાને ચોંકાવી દીધા. કારણ કે, આ સ્ટાર્સની સાથે કોકરોચની પણ અનોખી એન્ટ્રી હતી. જેણે સૌને ચોંકાવી દીધા હતા.

Cockroach Entry Video : મેટ ગાલામાં 'કોકરોચે' લીધી અનોખી એન્ટ્રી, સ્ટાર્સને છોડીને કેમેરામેન વંદાનું શુટિંગ કરવા લાગ્યો
Cockroach Entry Video
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2023 | 8:09 AM
Share

વિશ્વની સૌથી મોટી ફેશન ઈવેન્ટ મેટ ગાલા 2023 ન્યુયોર્કમાં યોજાઈ હતી. આ ઈવેન્ટમાં ભાગ લેવા માટે હજારો સેલેબ્સ મોડલ્સ અને સંગીતકારો પહોંચ્યા હતા, જ્યાં તેઓએ રેડ કાર્પેટ પર એન્ટ્રી લીધી હતી અને જોરદાર પોઝ આપ્યા હતા. બોલિવૂડની વાત કરીએ તો અહીંથી પ્રિયંકા ચોપરા, ઈશા અંબાણી અને નતાશા પૂનાવાલા પહોંચ્યા હતા. જ્યાં દરેક પોતાના રંગમાં જોવા મળ્યા હતા. પરંતુ જો કોઈએ આ ઇવેન્ટમાં સૌથી વધુ હેડલાઇન્સ બનાવી, તો તે કોકરોચ હતો, જેની સામે બધાની એન્ટ્રી ફેલ થઈ ગઈ હતી.

આ પણ વાંચો : Viral Video: ઈન્દોરમાં વેચાઈ રહી છે સોનાની કુલ્ફી, શું તમે પણ ટ્રાય કરવા ઈચ્છો છો, જુઓ Videoમાં શું છે ખાસ

આ પણ વાંચો : Viral Video : વર-કન્યા છત્રી લઈને ફેરા ફર્યા, લોકોએ કહ્યું – ‘તે પાક્કું એક જ વાસણમાં ખાતા હશે’

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે રેડ કાર્પેટ પર કોકરોચનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે સુપરસ્ટાર તરીકે જોવા મળી રહ્યો છે. વંદો આ રીતે એન્ટ્રી લેતા જોઈને ત્યાં ગભરાટ ફેલાયો હતો. નવાઈની વાત એ છે કે જ્યારે કેમેરામેનની નજર તેના પર પડી તો તેણે સેલેબ્સને છોડી દીધા અને તેમને કેપ્ચર કરવા લાગ્યા. પછી શું હતું, આ વંદો રાતોરાત સોશિયલ મીડિયા સ્ટાર બની ગયો. જેની ચર્ચા હવે પ્લેટફોર્મ પર થઈ રહી છે.

અહીં, વીડિયો જુઓ

આવા ડ્રેસમાં થઈ એન્ટ્રી

વીડિયો જોયા પછી એક યુઝરે સવાલ પૂછ્યો, ‘હા, આ ક્લિપ જોયા પછી એક સવાલ આવ્યો કે, આ ખાસ ઈવેન્ટ માટે કોકરોચે શું પહેર્યું હશે? જ્યારે અન્ય એક યુઝરે કહ્યું, ‘આ વર્ષની શ્રેષ્ઠ એન્ટ્રી છે..! અન્ય એક યુઝરે લખ્યું, “એક વંદો હાહાહાહાહા… મેટ ગાલાની છેલ્લી સાંજ.”

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">