AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : વર-કન્યા છત્રી લઈને ફેરા ફર્યા, લોકોએ કહ્યું – ‘તે પાક્કું એક જ વાસણમાં ખાતા હશે’

Marriage With Umbrella Amidst Heavy Rain : આ અનોખા લગ્નનો વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ જોયા બાદ નેટીઝન્સ ખૂબ જ મસ્તી કરી રહ્યા છે.

Viral Video : વર-કન્યા છત્રી લઈને ફેરા ફર્યા, લોકોએ કહ્યું - 'તે પાક્કું એક જ વાસણમાં ખાતા હશે'
Marriage With Umbrella Amidst Heavy Rain 1
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2023 | 1:36 PM
Share

Viral Wedding Video : આ દિવસોમાં સોશિયલ મીડિયા પર લગ્ન સમારોહનો એક વીડિયો ખૂબ જોવા મળી રહ્યો છે. બન્યું એવું કે લગ્નની વિધિ દરમિયાન ભારે વરસાદ પડવા લાગ્યો. આવી સ્થિતિમાં, વર-કન્યા છત્રી સાથે ફેરા લેવાનું શરૂ કરે છે. હવે નેટીઝન્સ આ વીડિયો જોઈને ખૂબ જ મજા લઈ રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે કે ભાઈનું સમર્પણ જુઓ, તો કેટલાક કહે છે કે બંને એક વાસણમાં જમતા હશે. આ વીડિયો મધ્યપ્રદેશનો જણાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : Funny Indian Wedding Card : દવાની સ્ટ્રીપથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી…લગ્નના આ મજેદાર વેડિંગ કાર્ડે યુઝર્સને કર્યા દંગ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે વર-કન્યાને છત્રી લઈને જતા જોઈ શકો છો. જ્યારે કેટલાક લોકો ઘરની અંદરથી ‘અરે જલદી-જલદી’ કહેતા સાંભળી શકાય છે. આ સિવાય કેટલાકને ‘યાદગાર લગ્ન’ કહીને હસતા પણ સાંભળી શકાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, લગ્નની વિધિઓ પૂરી થવાની હતી ત્યારે ભારે વરસાદ પડ્યો હતો. સ્થિતિ એવી હતી કે, વર-કન્યાએ ધોધમાર વરસાદમાં ફેરા ફરવા પડ્યા હતા. જ્યારે પંડિતજી અંદર બેસીને મંત્રોચ્ચાર કરી રહ્યા હતા.

અહીં જુઓ અનોખા લગ્નનો વીડિયો

View this post on Instagram

A post shared by GiDDa CoMpAnY (@giedde)

હવે આ અનોખા લગ્નનો વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને @giedde નામના એકાઉન્ટથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો પર અત્યાર સુધીમાં 4200થી વધુ લાઈક્સ આવી ચૂકી છે. કોમેન્ટ્સ વિભાગ લોકોની ફની પ્રતિક્રિયાઓથી ભરેલું છે.

એક યુઝરે લખ્યું છે કે, ભાઈ (વરરાજા)નું સમર્પણ જુઓ. બીજી તરફ, અન્ય યુઝર્સનું કહેવું છે કે, આ બંને એક જ વાસણમાં જ ખાતા હશે. તેવી જ રીતે અન્ય કેટલાક લોકોએ પણ કોમેન્ટ્સ કરી છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે, લોકો અગ્નિ દેવતાને સાક્ષી તરીકે લે છે. અહીં ભાઈ પાણીને સાક્ષી માની રહ્યા છે.

એજ્યુકેશન, કરિયર, કરન્ટ અફેર્સ, જોબ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? Tv9gujrati.com પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો અને જુઓ

અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">