OMG! લગ્નની સાડીમાં દુલ્હનનું જીમ વર્કઆઉટ, IPS અધિકારીએ લખ્યું કે ‘હિંમતનું રહસ્ય ખુલ્યુ છે’

આ વીડિયો IPS ઓફિસર રુપિન શર્માએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ''પ્રી વેડિંગ ફોટોશૂટ. આજે હિંમતનું રહસ્ય ખુલ્યું છે.''

OMG! લગ્નની સાડીમાં દુલ્હનનું જીમ વર્કઆઉટ, IPS અધિકારીએ લખ્યું કે 'હિંમતનું રહસ્ય ખુલ્યુ છે'
Bride
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 3:59 PM

સોશિયલ મીડિયા(Social media)માં એક દુલ્હનનો પ્રિ-વેડિંગ ફોટોશૂટ(Pre-wedding photoshoot)નો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ(Viral)થઇ રહ્યો છે. આ ફોટોશૂટમાં દુલ્હન( bride) લગ્નની સાડી પહેરીને, ઘણા બધા ઘરેણા સાથે તૈયાર થઇને જીમમાં ફોટો શૂટ કરતી દેખાઇ રહી છે. વીડિયો(Video)માં દુલ્હન લગ્નના પહેરવેશ સાથે વર્કઆઉટ કરતી દેખાઇ રહી છે.

લગ્નની સિઝન ચાલી રહી છે અને હવે તો પ્રિ વેડિંગ ફોટોશૂટ કરાવવાનો ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે. જેમાં વરરાજા અને દુલ્હન અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ પ્રકારના પોઝ બનાવીને ફોટા પડાવતા હોય છે. આવો જ એક પ્રિ વેડિંગ ફોટોશૂટનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. દુલ્હનનો જીમમાં વર્કઆઉટ કરતા ફોટોશૂટને જોઇને લોકોમાં આશ્ચર્ય જોવા મળી રહ્યુ છે. આ વીડિયોમાં એક દુલ્હન સાડી અને જ્વેલરી પહેરીને જીમમાં વર્કઆઉટ કરતી જોવા મળે છે. ફોટોશૂટ દરમિયાન તે એક્સરસાઇઝ કરતી વખતે અલગ-અલગ પોઝ આપી રહી છે.

IPS અધિકારીએ વીડિયો શેર કર્યો આ વીડિયો IPS ઓફિસર રુપિન શર્માએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ”પ્રી વેડિંગ ફોટોશૂટ. આજે હિંમતનું રહસ્ય ખુલ્યું છે.”

વર્કઆઉટ કરતી દુલ્હન IPS અધિકારીએ ટ્વિટર પર શોર કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા સંપૂર્ણ રીતે સાડી અને જ્વેલરીમાં દુલ્હનની જેમ તૈયાર થયેલી છે અને જીમમાં વર્કઆઉટ કરી રહી છે. દુલ્હન હાથમાં ડમ્બેલ લઈને પોઝ આપી રહી છે અને નજીકમાં જ એક ફોટોગ્રાફર તેનો ફોટો લઈ રહ્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

વીડિયોને મળ્યા ઘણા વ્યૂઝ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકોએ જોયો છે. અત્યાર સુધીમાં 17 હજારથી વધુ વખત આ વીડિયો જોવામાં આવ્યો છે.

યુઝર્સે આપી પ્રતિક્રિયાઓ IPS અધિકારીએ ટ્વિટર પર શેર કરેલા આ વીડિયોમાં ઘણા યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, તેના પતિને ખરા અર્થમાં ‘હિમ્મતવાલા’ કહેવામાં આવશે. બીજાએ લખ્યું – વધુ સારી મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફોટોશૂટ કરાવ્યું હોત.

આ પણ વાંચો : ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, “હું મંત્રી નહી, પણ પોલીસ પરિવારનો સભ્ય છું”

આ પણ વાંચો : સી.આર.પાટીલનું મોટું નિવેદન, કહ્યું “પોલીસને આ રીતે આંદોલન કરવાનો કોઈ અધિકાર નથી”

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">