મીન રાશિ (દ ,ચ,ઝ,થ)આજનું રાશિફળ: રાશિના જાતકોને આજે વધુ મહેનત કરતા જોઈ ઉપરી પ્રસન્ન થઈ જશે

આ રાશીના જાતકો માટે આજનો દિવસ આનંદ ઉલ્લાસનો રહેશે. તમને લક્ઝરી લાઈફમાં વધુ રસ રહેશે. કાર્યક્ષેત્રમાં વધુ મહેનત કરતા જોઈ ઉપરી પ્રસન્ન થઈ જશે. આજે પ્રવાસ પર જવાનો ચાન્સ મળશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. કોર્ટ કેસમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે.

મીન રાશિ (દ ,ચ,ઝ,થ)આજનું રાશિફળ: રાશિના જાતકોને આજે વધુ મહેનત કરતા જોઈ ઉપરી પ્રસન્ન થઈ જશે
Pisces
Follow Us:
| Updated on: May 08, 2024 | 6:12 AM

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, આજે તમારું કેવું રહેશે સ્વાસ્થ્ય સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,

મીન રાશિ

આ રાશીના જાતકો માટે આજનો દિવસ આનંદ ઉલ્લાસનો રહેશે. તમને લક્ઝરી લાઈફમાં વધુ રસ રહેશે. કાર્યક્ષેત્રમાં વધુ મહેનત કરતા જોઈ ઉપરી પ્રસન્ન થઈ જશે. આજે પ્રવાસ પર જવાનો ચાન્સ મળશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. કોર્ટ કેસમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. તમારા કામને જોઈને વર્કપ્લેસ પર તમારા વખાણ થશે

નાણાંકીયઃ આજે તમે લક્ઝરી પાછળ ઘણો ખર્ચ કરશો. સમાજમાં તમારી આગવી ઓળખ ઉભી થશે. સ્વાસ્થ્ય સંબંધિત થોડી જાગૃતિ રાખો. તમારી પ્રતિષ્ઠા વધારો થશે. બહુરાષ્ટ્રીય કંપનીઓ અથવા વિદેશ સંબંધિત કામ સાથે સંકળાયેલા લોકોને આર્થિક લાભ થશે.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

ભાવનાત્મકઃ આજે તમારો પ્રેમી તમારા પર અપાર પ્રેમ દર્શાવશે. તમારી લાગણીઓ તમારા પોતાના લોકો અને તમારા પ્રેમી માટે રાખો. તમારા જીવનસાથી સાથે પ્રવાસ પર જઈ શકો છો. રાજકારણમાં, તમે જેના પર સૌથી વધુ વિશ્વાસ કરો છો તે જ તમને છોડશે. અનિદ્રાનો શિકાર બની શકે છે.

સ્વાસ્થ્યઃ- આજે શરીરમાં થાક અનુભવશો. મનમાં ઘણો તણાવ અને ચિંતાઓ રહેશે. પરિવારના સભ્યો તરફથી અપેક્ષિત પ્રેમ અને સહયોગ મળશે. સકારાત્મક રહો અને ભગવાનને યાદ કરો.

ઉપાયઃ– માતા લક્ષ્મિને ખીરનો પ્રસાદ ધરાવી બાળકોમાં વહેચી દો

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

રાશિફળ અને ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
g clip-path="url(#clip0_868_265)">