Jugaad : ખેડુતે છાણ ઉપાડવા લગાવ્યુ ગજબનુ દિમાગ, આ દેશી જુગાડ જોઈને લોકોની આંખો ચાર થઈ !

આજકાલ એક જુગાડ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક ખેડુત છાણ ઉપાડવા જે જુગાડ લગાવ્યો છે.તે જોઈને તમે પણ વિચારમાં પડી જશો.

Jugaad : ખેડુતે છાણ ઉપાડવા લગાવ્યુ ગજબનુ દિમાગ, આ દેશી જુગાડ જોઈને લોકોની આંખો ચાર થઈ !
Amazing jugaad to lift cow dung
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 2:55 PM

Viral Video : સોશિયલ મીડિયાની દુનિયામાં અવારનવાર જુગાડ સંબધિત વીડિયો (Jugaad Video) વાયરલ થતા જોવા મળે છે.જુગાડથી કોઈ પણ કઠિન કામ સરળતાથી પાર પાડી શકાય છે. કેટલાક અનોખા જુગાડ જોઈને લોકો પણ ચોંકી જાય છે. તાજેતરમાં આવો જ એક દેશી જુગાડ વીડિયો વાયરલ (Viral)  થઈ રહ્યો છે.જેમાં એક ખેડુતે (Farmer) હાથ લગાવ્યા વિના છાણ ઉપાડવા જે ટ્રીક અપનાવી છે.તે જોઈને તમે પણ દંગ રહી જશો.

છાણ ઉપાડવા ખેડુતે લગાવ્યો જુગાડ

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ખેડૂતે ગજબનુ દિમાગ લગાવ્યો છે. સામાન્ય રીતે ખેડૂતે પોતાની ગાય અને ભેંસનું છાણ સાફ કરવું હોય ત્યારે તેના હાથ બગડી જાય છે. કારણ કે આ છાણ હાથથી ઉપાડવુ પડે છે, પરંતુ એક ખેડૂતે તેનો જુગાડ(Jugaad) શોધી કાઢ્યો છે. હવે હાથ લગાવ્યા વિના પશુઓનુ છાણ ઉપાડી શકાય છે. ખેડૂતે એક એવું મશીન તૈયાર કર્યું છે, જેમાં હાથ લગાવ્યા વિના છાણને ઉપાડી શકાય છે.

જુઓ વીડિયો

View this post on Instagram

A post shared by JUGAAD (@jugaadu_life_hacks)

જુગાડે ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

આ જુગાડ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.તમને જણાવી દઈએ કે, આ જુગાડ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી Jugaadu_life_hacks નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે

.સાથે તેણે કેપ્શનમાં લખ્યુ કે, ‘છાણ ઉપાડવા માટેનુ દેશી જુગાડ મિશન.’વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, વાહ….દેશી જુગાડ ઝિંદાબાદ.જ્યારે અન્ય કેટલાક યુઝર્સ પણ આ ખેડુતની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Video : આ વ્યક્તિ અને સિંહણની ગજબની દોસ્તી ! વ્હાલ કરતી આ સિંહણને જોઈને તમારા હોંશ ઉડી જશે

આ પણ વાંચો : TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: બાથરૂમમાં હજી તો ન્હાવા માટે અંદર જાઉં એ પહેલા…

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">