TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: બાથરૂમમાં હજી તો ન્હાવા માટે અંદર જાઉં એ પહેલા…

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': બાથરૂમમાં હજી તો ન્હાવા માટે અંદર જાઉં એ પહેલા...
Tv9 Gujart 'Hasya no Dayro'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 9:11 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

પ્રેમિકા : તું ઘણો cool છે.

પ્રેમી : તું પણ ઘણી hot છે.

ત્યાં પાછળથી એક કાકા : હું તો કહું છું બેય લગન કરી લ્યો. તમારા બાળકો નવશેકા થશે.😜

………………………………………………………………………

બાથરૂમમાં હજી તો ન્હાવા માટે અંદર જાઉં એ પહેલા…

ટીવી પર સમાચાર જોયા ઠંડીને કારણે ૩ નાં મુત્યુ…

પાછા કપડા પહેરી લીધા…

જીવતા હશું તો ઉનાળામાં પણ નાહી લેશું …

બરાબર ને ? 😁

આવી ગ્યો શિયાળો… ⛄❄

………………………………………………………………………….

ઉપવાસની નવી સ્ટાઇલ….

એક દિવસ આ બધી જ વસ્તુઓ વિના જીવવાનું : મોબાઇલ ફોન, ફેસબુક, વીજળી, ઇન્ટરનેટ, બાઇક, વોટ્સએપ, ટીવી..

આ ઉપવાસ કરીને જુઓ

ભગવાન પણ જમીન પર આવીને કહેશે.

બસ ગાંડા રડાવીશ કે શું…😂

……………………………………………………………………………

જરૂરી નથી કે કોઈ તમારી જીંદગીમાં આવે તો જ ખુશી મળે…

અમુક “પનોતી”

તમારી જીંદગીમાંથી જાય તો ય જીંદગી જન્નત થઈ જાય…😜

…………………………………………………………………………….

1000 છોકરીઓ આઘાત લાગવાથી મરી ગઈ અને 500 છોકરીઓ કોમામાં જતી રહી ખબર નહિ કોણે અફવા ફેલાવી કે,

GST એટલે Girls Selfie Tax 🤣

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

ઇન્ડિયન સાયબર સિક્યોરિટી એક્સપર્ટનું ફેન બન્યુ ગુગલ, એન્ડ્રોઇડમાં બગ શોધવા બદલ આપ્યા 3.5 લાખ

આ પણ વાંચો –

Petrol Diesel Price Today: ક્રૂડ ઓઈલના ભાવમાં ઉતાર – ચઢાવ વચ્ચે શું છે 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત? જાણો અહેવાલ દ્વારા

આ પણ વાંચો –

Happy Birthday : રાજકીય પરિવારમાંથી હોવા છતાં રિતેશ દેશમુખે એક્ટિંગમાં બનાવ્યુ કરિયર, જાણો કેમ ન જોડાયો પોલિટીક્સમાં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">