Agneepathના વિરોધ પ્રદર્શન વચ્ચે પોતાની કારને સળગતી જોઈ રડી પડયો આ યુવાન, કહ્યુ- આ રીતે મળશે નોકરી?

હાલમાં અગ્નિપથ યોજનાને (Agneepath Scheme) લઈને દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. પ્રદર્શનકારીઓ અનેક રાજ્યોમાં તોડફોડની સાથે સાથે આગ લગાવીને સરકારી અને સામાન્ય જનતાની સંપતિને નુકશાન પહોંચાડી રહ્યા છે.

Agneepathના વિરોધ પ્રદર્શન વચ્ચે પોતાની કારને સળગતી જોઈ રડી પડયો આ યુવાન, કહ્યુ- આ રીતે મળશે નોકરી?
Viral VideoImage Credit source: twwiter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 5:16 PM

દેશમાં હાલમાં ભારતીય સેનામાં ભરતી માટે ભારત સરકારે એક યોજના બહાર પાડી છે. જેનુ નામ અગ્નિપથ યોજના (Agneepath Scheme). આ યોજના વિરોધમાં દેશના કેટલાક લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં પ્રદર્શનકારીઓ ટ્રેન જેવી સરકારી સંપતિને નુકશાન પહોંચાડી રહ્યા છે. પ્રદર્શનકારીઓ અનેક રાજ્યોમાં તોડફોડની સાથે સાથે આગ લગાવીને સરકારી અને સામાન્ય જનતાની સંપતિને નુકશાન પહોંચાડી રહ્યા છે. આ બધા વચ્ચે એક યુવાનનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. જેને જોઈને એક સમયે તમે પણ ભાવુક થઈ જશો.

આપણે બધા જાણીએ છીએ કે પોતાની કાર ખરીદવી એ કોઈપણ યુવાનનું સપનુ હોય છે. લોકો પોતાની જીવનભરની પૂંજી લગાવીને પોતાની કાર ખરીદતા હોય છે. પણ જો આ કાર કોઈ હિંસક પ્રદર્શનમાં બળી જાય તો દુઃખની કોઈ સીમા નથી. હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. જ્યાં પ્રદર્શનકારીઓ વિરોધ પ્રદર્શન દરમિયાન એક કારને આગ ચાંપી દે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે કારનો માલિક કહી રહ્યો છે કે તેની કાર રેલવે સ્ટેશનની બહાર પાર્ક કરેલી હતી, જેને પ્રદર્શનકારીઓ સળગાવી દીધી હતી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

રડતો કારનો માલિક કેમેરામાં કહી રહ્યો છે કે શું આનાથી વિરોધ કરનારાઓને નોકરી મળશે? જો લોકોને સરકારથી સમસ્યા હોય તો તેમની પાસે જવું જોઈએ અને આ રીતે લોકોની વસ્તુઓને નુકસાન ન પહોંચાડવું જોઈએ. આ વિરોધ પ્રદર્શન સરકારની યોજનાના વિરોધમાં છે, પણ તેને કારણે દેશની સામાન્ય જનતાને પણ નુકશાન પહોંચી રહ્યુ છે.

વાયરલ વીડિયો

આ વાયરલ ઈમોશનલ વીડિયોને @beingvikas90 નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. હમણા સુધી આ વીડિયોને 68 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સિવાય લોકો આ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. ચાલો જોઈએ લોકોની પ્રતિક્રિયા.

લોકોની પ્રતિક્રિયા

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">