AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp પર આ રીતે મોકલો હાઇ ક્વોલિટી ફોટોઝ અને વીડિયો

વોટ્સએપ પર તમે હાઇ રેઝ્યોલૂશન અથવા તો HD ઇમેજ સેન્ડ કરી શકો છો. તમે ઇચ્છો તો 100 MB સુધીનો વીડિયો પણ તેની પૂરી ક્વોલિટી સાથે મોકલી શકો છો.

WhatsApp પર આ રીતે મોકલો હાઇ ક્વોલિટી ફોટોઝ અને વીડિયો
send high quality photos and videos on WhatsApp
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 11:10 PM
Share

દુનિયાભરના કરોડો યૂઝર્સ વોટ્સએપનો ઉપયોગ કરે છે. વોટ્સએપ તેના યૂઝર્સ માટે નવા નવા ફિચર્સ લોન્ચ કરતુ રહે છે. તેવામાં હાલ WhatsApp એક નવા ફિચરનું ટેસ્ટિંગ કરી રહ્યુ છે. આ ફિચરની મદદથી વોટ્સએપ પર ફોટોઝ અને વીડિયોઝ મોકલતા પહેલા તેની ક્વોલિટી સિલેક્ટ કરવા માટેનું ઓપ્શન મળી રહેશે. તેની મદદથી તમે HD ફોટોઝ પણ શેયર કરી શક્શો.

જોકે આ ઓપ્શન હમણાં પણ યૂઝર્સ પાસે છે. વોટ્સએપ પર તમે હાઇ રેઝ્યોલૂશન અથવા તો HD ઇમેજ સેન્ડ કરી શકો છો. તમે ઇચ્છો તો 100 MB સુધીનો વીડિયો પણ તેની પૂરી ક્વોલિટી સાથે મોકલી શકો છો. તેના માટે જ આજે અમે તમારા માટે કેટલાક સરળ સ્ટેપ્સ લઇને આવ્યા છીએ. હાઇ-ક્વોલિટી ફોટો સેન્ડ કરવા માટે વધુ ડેટાનો વપરાશ થશે.

આ સ્ટેપ્સને કરો ફોલોવ

1. હાઇ રેઝ્યોલૂશન ફોટો કે વીડિયો મોકલવા માટે સૌપ્રથમ વોટ્સએપ ઓપન કરો. 2. હવે તે ચેટને સિલેક્ટ કરો જેને તમે મોકલવા માંગતા હોવ. 3. ચેટ બોક્સની જમણી બાજુએ આપેલા ક્લિપના આઇકોન પર ક્લિક કરો. 4. હવે તમને ઘણા બધા ઓપ્શન્સ દેખાશે. 5. હવે તમે ઇમેજ અથવા તો વીડિયોનો ઓપ્શન સિલેક્ટ કરીને ડોક્યુમેન્ટના ઓપ્શનને સિલેક્ટ કરો. 6. હવે એ વીડિયો કે ફોટો સિલેક્ટ કરો જેને તમે મોકલવા માંગતા હોવ. 7 તમે ફાઇલ મેનેજરમાંથી પણ તે પસંદ કરી શકો છો. 8. હવે ફોટો કે વીડિયો સિલેક્ટ કરીને સેન્ડ આઇકોન પર ક્લિક કરો. 9. તમારો ફોટો ફુલ સાઇઝમાં રિસીવર પાસે જતો રહેશે.

આ પણ વાંચો – Whatsapp વેબ અને ડેસ્કટોપ યુઝર્સ માટે આ ખાસ સુવિધાઓ ઉપલબ્ધ થવા જઈ રહી છે, હવે તમે ફોટાની સાથે આવું પણ કરી શકશો

આ પણ વાંચો- Gold Price Today : 5 મહિનાના નીચલા સ્તરે સરક્યું સોનું, જાણો આજે કેટલી સસ્તી થઇ કિંમતી ધાતુ

Follow Us
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
g clip-path="url(#clip0_868_265)">