Corona Vaccine માટેની નોંધણી હવે આંગળીના ટેરવે, જાણો સમગ્ર પ્રક્રિયા

ભારતના દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વેક્સિનનો ડ્રાઇ રન શરૂ થઇ ચૂક્યો છે. આ સાથે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વેક્સિનને લઇને વિતરણ પર નજર રાખવા અને ડેટા ભેગા કરવા માટે Co-WIN નામની એપ બનાવી છે. લોકો હવે Co-WIN એપ્લિકેશન પર રસી માટે સ્વ-નોંધણી કરાવી શક્શે. જેના માટે તેમને આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર […]

Corona Vaccine માટેની નોંધણી હવે આંગળીના ટેરવે, જાણો સમગ્ર પ્રક્રિયા
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Jan 04, 2021 | 5:52 PM

ભારતના દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વેક્સિનનો ડ્રાઇ રન શરૂ થઇ ચૂક્યો છે. આ સાથે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વેક્સિનને લઇને વિતરણ પર નજર રાખવા અને ડેટા ભેગા કરવા માટે Co-WIN નામની એપ બનાવી છે. લોકો હવે Co-WIN એપ્લિકેશન પર રસી માટે સ્વ-નોંધણી કરાવી શક્શે. જેના માટે તેમને આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અથવા Apple એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની રહેશે.

Co-WIN (COVID-19 Vaccine Intelligence Network)ને પ્લે સ્ટોર પર ફ્રીમાં ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે, આરોગ્ય મંત્રાલયે કહ્યું કે સરકાર ત્રણ તબક્કામાં રસીનુ વિતરણ કરશે. જેમાં પ્રથમ તબક્કામાં તમામ ફ્રન્ટલાઈન આરોગ્ય સંભાળ વ્યવસાયિકો અને બીજા તબક્કામાં કટોકટી સેવાઓ સાથે સંકળાયેલા લોકોને રસી આપવામાં આવશે. રાજ્ય સરકાર હાલ આ માટેના ડેટા એકત્રિત કરી રહી છે, આ પછી ત્રીજા તબક્કામાં, તે લોકો કે જેઓ ગંભીર રોગોથી પીડિત છે, તેમને રસી આપવામાં આવશે, જેને માટે લોકોએ Co-WIN એપ પર રજીસ્ટ્રેશન કરાવવુ પડશે

રસી માટે નોંધણી કેવી રીતે કરવી?

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

– નાગરિકો કે જે આરોગ્ય કર્મચારીઓ નથી તેઓ Co-WIN એપ પર નોંધણી ઓપ્શન દ્વારા રસી માટે નોંધણી કરાવી શકશે. Co-WIN એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અથવા Apple એપ સ્ટોર દ્વારા ડાઉનલોડ કરી શકાય છે.

– રજીસ્ટ્રેશન કરવા માટે કોઇ પણ એક ઓળખપત્ર આવશ્યક રહેશે (મતદાર ID,આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ અને પેન્શન દસ્તાવેજ)

– નોંધણી પછી આવેદન કરનારને રજિસ્ટર મોબાઇલ નંબર પર એક SMS આવશે જેમાં રસીકરણની તારીખ, સમય અને સ્થળની માહિતી હશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">