AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Facebook પર બંધ કરી શકાય છે Birthday રિમાઇન્ડર, ફોલો કરો આ સરળ સ્ટેપ્સ

બહુ ઓછા લોકો જાણતા હશે કે જન્મદિવસની નોટિફિકેશન બંધ પણ કરી શકાય છે. ચાલો જાણીએ કે Facebook પર જન્મદિવસની નોટિફિકેશન કેવી રીતે બંધ કરવી, અથવા જો તમને નોટિફિકેશન ન મળે તો તેને કેવી રીતે ચાલુ કરવી. આવો જાણીએ આની સંપૂર્ણ રીત.

Facebook પર બંધ કરી શકાય છે Birthday રિમાઇન્ડર, ફોલો કરો આ સરળ સ્ટેપ્સ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2023 | 6:27 PM
Share

આ સોશિયલ મીડિયાનો યુગ છે અને દરેક વ્યક્તિ એકબીજા સાથે જોડાયેલા છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પરથી આપણને જાણવા મળે છે કે મિત્રો અને સંબંધીઓના જીવનમાં શું ચાલી રહ્યું છે. પરંતુ કેટલીકવાર કેટલીક બાબતો પરેશાન કરતી પણ લાગે છે. જેમ કે ફેસબુક પર વારંવાર લોકોના જન્મદિવસની નોટિફિકેશન મળવી. ત્યારે બહુ ઓછા લોકો જાણતા હશે કે જન્મદિવસની નોટિફિકેશન બંધ પણ કરી શકાય છે.

આ પણ વાંચો: Gujarati Video: પંચમહાલના કાલોલમાં 2002માં થયેલા ચકચારી ટેમ્પાકાંડના 39 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા, 20 વર્ષે આવ્યો કેસનો ચુકાદો

ચાલો જાણીએ કે Facebook પર જન્મદિવસની નોટિફિકેશન કેવી રીતે બંધ કરવી અથવા જો તમને નોટિફિકેશન ન મળે તો તેને કેવી રીતે ચાલુ કરવી. આવો જાણીએ આની સંપૂર્ણ રીત.

મોબાઇલ માટે આ સ્ટેપ્સ અનુસરો

એન્ડ્રોઈડ, આઈફોન, આઈપેડ માટે તમારે એક સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

  1. તમારો પ્રોફાઇલ ફોટો અથવા આઇકન સિલેક્ટ કરો.
  2.  નીચે સ્ક્રોલ કરો અને સેટિંગ્સ પસંદ કરવા માટે Settings & Privacy પર જાઓ.
  3. પ્રોફાઇલ સેક્શનના ટોચ પર પ્રોફાઇલ સેટિંગ્સ પસંદ કરો.
  4.  Notifications સેક્શનમાં નોટિફિકેશન સેટિંગ્સ પર જાઓ.
  5.  અહીં Birthdays પસંદ કરો.
  6. Allow notifications on Facebook ટોગલ ઓફ કરો.

ચાલુ પણ અહીંથી થશે

  • નોટિફિકેશનને એનેબલ કરવા માટે, Facebook પર નોટિફિકેશનને મંજૂરી આપવા માટે ટોચ પર ટૉગલ ચાલુ કરો.
  • આ પછી, તમને એ પણ જાણવા મળશે કે તમે કેવી રીતે સૂચના પ્રાપ્ત કરવા માંગો છો. તેને ચાલુ કરો. અહીં તમે Push, Email, SMS અથવા ત્રણેયને પસંદ કરી શકો છો.

વેબ માટે આ સ્ટેપ્સ ફોલો કરો

  • ઉપરના જમણા ખૂણેથી તમારું પ્રોફાઇલ ફોટો અથવા આઇકન પસંદ કરો.
  • અહીંથી સેટિંગ્સ અને પ્રાઇવસી પસંદ કરો અને સેટિંગ્સમાં જાઓ.
  • ડાબી બાજુથી Notifications પસંદ કરો.
  • હવે જમણી બાજુ Birthdays આવશે, તેને સિલેક્ટ કરો.
  • નોટિફિકેશન બંધ કરવા માટે, ‘Notifications on Facebook’ ટૉગલને બંધ કરો.

ટેકનોલોજીના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ફોન અને ગેઝેટ સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">