AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડેટા ચોરી પછી ફેસબુકનું નવું કારસ્તાન, માત્ર એક એપને તમારાં મોબાઇલમાં રાખવા પર ફેસબુક આપી રહ્યું છે હજારો રૂપિયા

ડેટા લીક પછી ફરી એક વખત દુનિયાનું સૌથી મોટું સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ Facebook ફરીથી ચર્ચામાં આવ્યું છે. ફેસબુક ફરીથી ખોટી રીતે ડેટાનો ઉપયોગ કરવાનો આરોપ લાગી રહ્યો છે. આ મામલે ટેકનોલોજી સાથે સંકળાયેલી વેબસાઇટ TechCrunch ના એક રિપોર્ટ તમને ચોંકાવીન દેશે. જેના અનુસાર, ફેસબુક બાળકો અને યુવાનોને એક એપ ઇનસ્ટોલ કરવા માટે પૈસા આપી રહ્યું […]

ડેટા ચોરી પછી ફેસબુકનું નવું કારસ્તાન, માત્ર એક એપને તમારાં મોબાઇલમાં રાખવા પર ફેસબુક આપી રહ્યું છે હજારો રૂપિયા
| Updated on: Jan 30, 2019 | 11:30 AM
Share

ડેટા લીક પછી ફરી એક વખત દુનિયાનું સૌથી મોટું સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ Facebook ફરીથી ચર્ચામાં આવ્યું છે. ફેસબુક ફરીથી ખોટી રીતે ડેટાનો ઉપયોગ કરવાનો આરોપ લાગી રહ્યો છે. આ મામલે ટેકનોલોજી સાથે સંકળાયેલી વેબસાઇટ TechCrunch ના એક રિપોર્ટ તમને ચોંકાવીન દેશે. જેના અનુસાર, ફેસબુક બાળકો અને યુવાનોને એક એપ ઇનસ્ટોલ કરવા માટે પૈસા આપી રહ્યું છે. જેની મદદથી લોકોનો પ્રાઇવેટ ડેટા ફેસબુકને મળી રહ્યો છે.

આ મામલે એવું પણ સામે આવી રહ્યું છે કે, ફેસબુક દ્વારા આ માટે છેલ્લા ત્રણ વર્ષથી કામ કરવામાં આવી રહ્યું છે.

Facebook-Research-Install-

ફેસબુક રીસર્ચ એપના નામે કરી રહ્યું છે કામ

વેબસાઇટના અનુસાર, Applause, BetaBound, અને uTest જેવી ટેસ્ટિંગ સર્વિસની મદદથી 13 થી 35 વર્ષના બાળકો અને યુવાનોને ટારગેટ કરી રહ્યું છે. જેમાં Facebook Research નામની એક VPN એપને એન્ડ્રોઇડ અને iOS ડિવાઇઝમાં ઇન્સટોલ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. જેના કારણે ફેસબુકને તમારાં ડિવાઇજની સાથે સાથે મેસેજ અને અન્ય ચીજ વસ્તુઓનું પણ એક્સેસ મળી જાય છે.

આ પણ વાંચો : નોકરી કરો તો આ મહાશય જેવી જેમણે એક પણ દિવસ રજા ન લીધી અને કમાયા કરોડો રૂપિયા !

આ ઉપરાંત એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફેસબુક આ એપને તમારાં મોબાઇલમાં રાખવા માટે અને ઉપયોગ કરવા પર દર મહિને 20 ડોલર સુધી આપી રહ્યું છે. રસપ્રદ વાત એ છેકે જ્યાં સુધી તમે એપ ઇન્સટોલ કરશો નહીં ત્યા સુધી તમે જણાી શકશો નહીં કે આ એપ પાછળ ફેસબુક રહેલું છે.

[yop_poll id=”908″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી
મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
g clip-path="url(#clip0_868_265)">