હવે Mobile વાપરવો બનશે મોંઘો, Telecom કંપનીઓ કોલિંગ અને ડેટાના ટેરિફ વધારવાની તૈયારીમાં

ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને મોટો ઝટકો આપવાની તૈયારીમાં છે. ટેલિકોમ કંપનીઓ 1 એપ્રિલ 2021 થી મોબાઈલ (mobile) કોલિંગ અને ડેટા ચાર્જમાં વધારો કરી શકે છે.

હવે Mobile વાપરવો બનશે મોંઘો, Telecom કંપનીઓ કોલિંગ અને ડેટાના ટેરિફ વધારવાની તૈયારીમાં
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 19, 2021 | 6:41 AM

ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને મોટો ઝટકો આપવાની તૈયારીમાં છે. ટેલિકોમ કંપનીઓ 1 એપ્રિલ 2021 થી મોબાઈલ (mobile) કોલિંગ અને ડેટા ચાર્જમાં વધારો કરી શકે છે. રેટિંગ એજન્સી ICRAના રિપોર્ટ દ્વારા આ વાત બહાર આવી છે. જો કે કિંમતોમાં કેટલો વધારો કરી શકાય છે.તે અંગે હાલ કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ જો કોલિંગ અને ડેટા ચાર્જમાં વધારો થાય છે, તો મોબાઈલ ફોન કોલ્સ અને ઇન્ટરનેટનો ઉપયોગ હાલ કરતા વધુ ખર્ચાળ બનશે. આવી સ્થિતિમાં, મોબાઇલ ફોન વપરાશકારોએ આગામી એક કે બે મહિનામાં ટેરિફ રેટ વધુ ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે.

આ પહેલા ગયા વર્ષે પણ કેટલીક ટેલિકોમ કંપનીઓએ ટેરિફ વધાર્યો હતો. ટેલિકોમ કંપનીઓને લોકડાઉનમાં ઓછું નુકસાન થયું છે. જોકે, લોકડાઉન દરમિયાન વેલિડિટીની મુદત પૂરી થયા બાદ ટેલિકોમ કંપનીઓ દ્વારા રિચાર્જ ન કરાય તો પણ ઇનકમિંગ કોલ સુવિધા બંધ કરવામાં આવી ન હતી. જો કે, ઘરેથી કામ કરવાને કારણે ડેટા વપરાશ વધ્યો છે. વપરાશકર્તા દીઠ સરેરાશ આવક (ARPU) સુધરી છે. જોકે આ સામે વધતા ખર્ચને કારણે ARPUની કમાણી અપૂરતી સાબિત થઈ રહી છે. ટેલિકોમ કંપનીઓના AGR પર 1.69 લાખ કરોડ રૂપિયા બાકી છે. સમાન ટેલિકોમ કંપનીઓએ 5G સ્પેક્ટ્રમની હરાજી પ્રક્રિયામાં રોકાણ કરવા માટે નાણાં એકત્ર કરવા પડશે જે કંપનીઓ સામે મોટો પડકાર છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

ICRAના રિપોર્ટ અનુસાર ટેલિકોમ કંપનીઓ ઝડપથી 2G થી 4G તરફ સ્થળાંતર કરી રહી છે જેના કારણે ટેલિકોમ કંપનીઓની આવક વધી રહી છે. રિપોર્ટ અનુસાર, આગામી બે વર્ષમાં ટેલિકોમ કંપનીઓની આવકમાં 11 થી 13 ટકાનો વધારો થઈ શકે છે જ્યારે તે પછી ઓપરેટિંગ માર્જિનમાં લગભગ 38 ટકાનો વધારો થશે.

Latest News Updates

કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
g clip-path="url(#clip0_868_265)">