યુએઈમાં ભારતીય કિશોરીએ 25 ટન E-WASTEને કર્યો RECYCLE, 15 સ્કૂલના બાળકોને પણ જોડયા

એક બાજુ હાલ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. તો પર્યાવરણ બચાવો ( SAVE ENVIRONMENTAL) અભિયાન પણ ચાલી રહ્યું છે. હાલ યુએઇ(UAE)માં રહેતી અને મૂળ ભારતીય બાળકી પર્યાવરણને લઈને એક અભિયાન ચલાવી રહી છે.

યુએઈમાં ભારતીય કિશોરીએ 25 ટન E-WASTEને કર્યો RECYCLE, 15 સ્કૂલના બાળકોને પણ જોડયા
મૂળ ભારતીય કિશોરીએ 25 ટન ઈ વેસ્ટને રીસાયકલ કર્યો
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jan 17, 2021 | 2:54 PM

એક બાજુ હાલ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. તો પર્યાવરણ બચાવો ( SAVE ENVIRONMENTAL) અભિયાન પણ ચાલી રહ્યું છે. હાલ યુએઇ(UAE)માં રહેતી અને મૂળ ભારતીય કિશોરી પર્યાવરણને લઈને એક અભિયાન ચલાવી રહી છે.

સંયુક્ત અરબ અમીરાત (યુએઇ)માં રહેતી એક 15 વર્ષની કિશોરી પર્યાવરણ સંરક્ષણ (ENVIRONMENTAL PROTECTION) માટે એક અભિયાન ચલાવી રહી છે. મૂળ ભારતીય અને હાલ દુબઈમાં રહેનારી આ બાળકી હાલમાં એ માટે ચર્ચામાં છે કારણકે છેલ્લા 4 વર્ષથી વધુ સમયથી તે લગભગ 25 ટન ઇલેક્ટ્રોનિક કચરાને (E-WASTE) રિસાઈકલ કરવામાં યોગદાન આપી ચૂકી છે. આ બાળકીનું નામ રીવા ટૂલપુલે (RIVA TULPULE ) છે. રીવા ‘વીકેયર ડીએકસબી’ના નામથી અભિયાન ચલાવે છે.

પર્યાવરણ સંરક્ષણ લઈને અભિયાન ચલાવનાર રીવા સાથે 15 સ્કૂલોના 60 બાળકો પણ જોડાઈ ચૂક્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, થોડા વર્ષ પહેલા રીવાનો પરિવાર ઘર બદલી રહ્યો હતો. તે સમયએ સામાન શિફટિંગ દરમિયાન તેની માતાને પૂછ્યું હતું કે, આપણે જે વસ્તુની જરૂરિયાત નથી હોતી તેને આવી રીતે ફેંકી દેવામાં આવે ? ત્યારે તેને જણાવ્યું હતું કે, અનાવશ્યક સામાનને સારી રીતે હટાવવાની જરૂરત છે. પરંતુ તે સમયએ મને આ વિષે કોઈ જાણકારી ના હતી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

રીવાએ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાની મદદથી કેટલીક માહિતી લીધી. તે પછી જ ઇલેક્ટ્રોનિક કચરો એક મોટી સમસ્યા હતી. તેને રિસાયકલ કરી શકાય છે. પરંતુ તે ઓછા લોકો કરવા માંગે છે. તો રેવાએ તેના કેટલાક મિત્રોની મદદથી આ દિશામાં કામ કરવાનું નક્કી કર્યું. ધીરે ધીરે એક ગ્રુપ બનાવવામાં આવ્યું અને આજે રીવા આ દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">