વોટ્સઅપ હાલમાં નોટિફિકેશનમાં વીડિયો કોલિંગના નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. જ્યારે વોટ્સઅપનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. નવા ગ્રુપ કોલિંગનું ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યા છે, જેને નવા UI લાવવમાં આવી રહ્યા છે. જેની મદદથી યુઝર્સ કોઇ પણ વોટ્સઅપ ગ્રુપથી સીધા કોલ કરી શકશો.
હાલમાં યુઝર્સે ગ્રુપ કોલ માટે પોતાના કોન્ટેક્ટમાંથી કોલ કરવો પડ્તો હતો અને જે પછી અન્ય સભ્યને ‘Add Participant’ના બટનની મદદથી કોલમાં જોડવામાં આવે છે. જેનું નવા ફીચરમાં સોલ્યુશન મળી રહેશે.
આ પણ વાંચો : સ્માર્ટ ફોન નહીં હવે ‘સ્માર્ટ વીંટી’ કરશે તમારું કામ સરળ
વોટ્સઅપનું નવું ફીચર WABetaInfo દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ નવા ફીચરનું હાલમાં iOS બીટા વર્ઝનમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં કંપની વોટ્સઅપના બીટા વર્ઝન 2.18.110.17નું ટેસ્ટિંગ કરી રહ્યું છે. જો કે હાલમાં નવું ફીચર માત્ર આઇફોન યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે.
આ નવા ફીચરને એડ કરવામાં આવતાં જ તમને ગ્રુપ ચેટમાં એક નવું બટન જોવા મળશે. જેમાં વીડિયો કોલિંગ કરી શકાશે. જેની સાથે જ યુઝર્સ માટે એક નવી શીટ ઓપન થશે. જેમાં મહત્મ ત્રણ લોકોને પસંદ કરી શકશો. જેના પર હજી સુધી વધુ માહિતી કંપની દ્વારા આપવામાં આવી નથી.
ગ્રુપ વીડિયો કોલિંગ નવું નથી, ઘણી એપ્સ આ સુવિધા આપે છે. પરંતુ વોટ્સએપનું કહેવું છે આ ફિચરને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જેથી હાઇ સ્પીડ ઇન્ટરનેટની જરૂર નહી પડે. કંપનીએ કહ્યું કે આ વીડિયો કોલ એન્ડ ટૂ એન્ડ એનક્રિપ્ટેડ હશે જે વોટ્સઅપના મેસેજ હોય છે.
આ પણ વાંચો: આ પ્રશ્નોના જવાબ જલ્દી નહી મળે તો ભારતીય ટીમ માટે વલ્ડૅકપ જીતવો મુશ્કેલ!
એન્ડ કોલ પર તમારાં એડમીને અંત સુધી કોલમાં રહેવું પડશે. જે પછી જ કોલ અંત થશે. તમારે સામે કોલરને ફોન અંત કરવા માટે કહેવું પડશે. આ નવા ફીચરને એડ કરવામાં આવતાં જ તમને ગ્રુપ ચેટમાં એક નવું બટન જોવા મળશે. જેમાં વીડિયો કોલિંગ કરી શકાશે. જેની સાથે જ યુઝર્સ માટે એક નવી શીટ ઓપન થશે. જેમાં મહત્મ ત્રણ લોકોને પસંદ કરી શકશો. જેના પર હજી સુધી વધુ માહિતી કંપની દ્વારા આપવામાં આવી નથી.
અત્રે નોંધનીય છે કે ફેસબુકની જ કંપની ઇન્સ્ટાગ્રામે વીડિયો કોલિંગનું ફિચર તાજેતરમાં જ લોન્ચ કર્યું છે. અગાઉ ફેસબુક, મેસેન્જર, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ આ બધા ફેસબુકના પ્લેટફોર્મ પર હવે વીડિયો કોલિંગની શરૂઆત થઇ ચૂકી છે. જો તમારા વોટસએપમાં આ ફીચર નથી આવ્યું તો એપ સ્ટોર અથવા પ્લે સ્ટોર પરથી અપડેટ કરી શકો છો.
[yop_poll id=7]
Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 3:21 pm, Tue, 27 November 18