Tech Tips: ટેલિગ્રામમાંથી કેવી રીતે ડિલીટ કરવું એકાઉન્ટ? જાણો સંપૂર્ણ પ્રોસેસ

ટેલિગ્રામ એકાઉન્ટને ડિલીટ કરવું ખૂબ જ સરળ છે. જો તમે ટેલિગ્રામ પરથી તમારું એકાઉન્ટ ડિલીટ કરવા માંગો છો, તો આ પદ્ધતિ જાણવી ખૂબ જ જરૂરી છે.

Tech Tips: ટેલિગ્રામમાંથી કેવી રીતે ડિલીટ કરવું એકાઉન્ટ? જાણો સંપૂર્ણ પ્રોસેસ
Telegram (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2022 | 3:58 PM

ટેલિગ્રામ (Telegram) એક લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ છે, જ્યાંથી વપરાશકર્તાઓ તેમના કામની સામગ્રી ખૂબ જ સરળતાથી મેળવી શકે છે અને અહીં તે વપરાશકર્તાઓની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવે છે. આ એપ iOS અને Android બંને પર ઉપલબ્ધ છે. ટેલિગ્રામ મલ્ટી ડિવાઈસ પર ખૂબ જ સરળતાથી ચલાવી શકાય છે. તમે તમારો ફોન નંબર દાખલ કરીને તમારા ટેલિગ્રામ એકાઉન્ટને સરળતાથી એક્સેસ કરી શકો છો. બીજી તરફ તમને ત્યાંથી તમારું એકાઉન્ટ ડિલીટ કરવું એક એક મોટી ઝંઝટ લાગે છે પણ ટેલિગ્રામ એકાઉન્ટને ડિલીટ કરવું ખૂબ જ સરળ છે. જો તમે ટેલિગ્રામ પરથી તમારું એકાઉન્ટ ડિલીટ કરવા માંગો છો તો આ પદ્ધતિ જાણવી ખૂબ જ જરૂરી છે.

તમારું ટેલિગ્રામ એકાઉન્ટ કેવી રીતે ડિલીટ કરવું

આ માટે તમારે પહેલા my.telegram.org પર જવું પડશે. પ્રયાસ એ હોવો જોઈએ કે તમે ડેસ્કટોપ બ્રાઉઝરથી જ જાઓ. તમને એરિયા કોડ સાથે તમારો ફોન નંબર આપવા માટે કહેવામાં આવશે. તે પછી તમે Next પર ક્લિક કરો. તમારા ડિવાઈસ પરની ટેલિગ્રામ એપ્લિકેશન પર તમને ટેલિગ્રામ તરફથી મેસેજ તરીકે એક વેરિફિકેશન કોડ મોકલવામાં આવશે. તે પછી તમે બ્રાઉઝર પર પાછા જાઓ અને કોડ દાખલ કરો.

તે પછી તમે સાઈન ઈન પર ક્લિક કરો. અહીં તમે ‘Your Telegram Core’ પેજ અને આ પેજ પર ત્રણ વિકલ્પો જોશો. આ ત્રણ વિકલ્પોમાં API ડેવલપમેન્ટ ટૂલ્સ, ડિલીટ એકાઉન્ટ અને લોગ આઉટ વિકલ્પો હશે. અહીં તમે Delete Account પર ક્લિક કરો. આ પછી હવે તમે Delete My Account બટન પર ક્લિક કરો. હવે તમને એક પોપ-અપ દેખાશે, જેમાં તમારે Yes, delete my account પર ક્લિક કરવાનું રહેશે. આમ કરવાથી તમારું ટેલિગ્રામ એકાઉન્ટ ડિલીટ થઈ જશે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

આપને જણાવી દઈએ કે તમે ટેલિગ્રામમાંથી એકાઉન્ટ ડિલીટ કરતાની સાથે જ તમારો તમામ ડેટા ટેલિગ્રામની સિસ્ટમમાંથી દૂર થઈ જશે. જો કે તમે જે ગ્રુપ બનાવશો તે રહેશે અને તેના સભ્યો એકબીજા સાથે ચેટ કરી શકશે. તેને ડિલીટ કરી શકાશે નહીં. જો તમે તે જ નંબરથી ફરી લોગીન કરો છો, જેની સાથે તમે અગાઉ એકાઉન્ટ બનાવ્યું હતું તો તમે નવા વપરાશકર્તા તરીકે દેખાશો. પછી ટેલિગ્રામ તમારા કોન્ટેક્ટ્સ સૂચિત કરશે.

આ પણ વાંચો: Tech News: YouTubeએ હેલ્થ વીડિયો માટે લોન્ચ કર્યા આ 2 નવા ફિચર્સ, ફેક પોસ્ટથી મળશે છુટકારો

આ પણ વાંચો: Tech Tips: WhatsApp પર આવેલા મેસેજ સાચા છે કે ફેક, આ રીતથી કરો તપાસ

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">