AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eye Strain Tips: દિવસભર Mobile અને Laptop પર કામ કરવાથી આંખોમાં થાય છે તકલીફ? ફોલો કરો આ ટિપ્સ

જો તમે સ્ક્રીન પર સતત કામ કરો છો, લેપટોપ, મોબાઈલ પર અભ્યાસ કરો છો અને તમને આંખોની સમસ્યા પણ છે તો આ ટિપ્સ(Eye Strain Tips)નો ઉપયોગ કરીને તમે તેનાથી છુટકારો મેળવી શકો છો.

Eye Strain Tips: દિવસભર Mobile અને Laptop પર કામ કરવાથી આંખોમાં થાય છે તકલીફ? ફોલો કરો આ ટિપ્સ
Eye Strain TipsImage Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2022 | 2:41 PM
Share

કોરોના સંક્રમણ વધવાને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેના કારણે કામથી લઈને અભ્યાસ સુધી બધું જ ડિજિટલ (Digital)થઈ ગયું છે. જેના કારણે લોકો ફોન, લેપટોપ, ટીવી પર વધુમાં વધુ સમય વિતાવી રહ્યા છે. આખો દિવસ સ્ક્રીનની સામે બેસી રહેવાથી તેમની આંખો પર ઘણી અસર થઈ રહી છે. જેના કારણે આંખોમાં દુખાવો, ટેન્શન, માથાનો દુખાવો જેવી સમસ્યાઓ આવી રહી છે. જો તમે સતત કામ કરો છો, લેપટોપ, મોબાઈલ પર અભ્યાસ કરો છો અને તમને આંખોની સમસ્યા પણ છે તો આ ટિપ્સ(Eye Strain Tips)નો ઉપયોગ કરીને તમે તેનાથી છુટકારો મેળવી શકો છો. જેના માટે તમે આંખોમાં આંખના ટીપાં નાખી શકો છો, થોડો સમય વિરામ લઈ શકો છો અથવા સતત આંખો મીંચતા રહી શકો છો. જે તમને ઘણી રાહત આપશે.

જો તમે દિવસભર લેપટોપ અથવા Mac OS પર સમય પસાર કરો છો, તો પછી તમે તમારા ડિસ્પ્લે પર નાઇટ લાઇટ અથવા બ્લુ લાઇટ ફિલ્ટર લગાવી શકો છો. જેના કારણે આંખો પર બ્લુ રેની અસર ઓછી થશે. વાસ્તવમાં આ ફિલ્ટર ડિસ્પ્લે જોવાની ક્ષમતા વધારે છે. આ ઉપરાંત એન્ટીગ્લેર ચશ્મા પણ યુઝ કરી શકો છો.

આ પણ વાંચો

લેપટોપ તથા મોબાઈલનો ઉપયોગ કરતી વખતે આંખોને આરામ આપવા ફોલો કરો આ ટિપ્સ

  1. લેપટોપ પર Setting માં જઈ Display માં જાઓ
  2. નાઈટ લાઈટ ટોગલ પર ક્લિક કરી ઓન કરો
  3. મેક OS માં Apple ના લોગો પર ક્લિક કરો
  4. બાદ System Preferences પર જાઓ
  5. ત્યાર બાદ નાઈટ શિફ્ટ (Night Mode)ઈનેબલ કરો
  6. સ્માર્ટફોન માં Setting પર જાઓ
  7. ત્યાર બાદ Blue light Filter ઓન કરો
  8. વિવિધ કંપનીના ફોન પર ઓપ્શન અલગ-અલગ નામથી હશે
  9. તમામ વિકલ્પ પર આંખનું નિશાન જોવા મળશે

નોંધ: ઉપરોક્ત બાબત ફક્ત માહિતીના હેતુથી છે અહીં કોઈ દાવો કરવામાં આવતો નથી. જો આંખોની જટિલ સમસ્યા રહેતી હોય તો બની શકે આ કારણો જવાબદાર ન પણ હોય એટલે ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">