AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Tips: Chrome Browser માં પૈસા બચાવવાથી લઈને બેટરી બચાવવા સુધીના છે વિકલ્પો, જાણો આ 5 ખાસ ફીચર્સ

ક્રોમ બ્રાઉઝરની મદદથી યુઝર્સ માત્ર પૈસા જ બચાવી શકે છે એટલું જ નહીં બેટરી સેવિંગ (battery saving tips ) પણ કરી શકે છે. આ માટે અલગથી કોઈ એપ ઈન્સ્ટોલ કરવાની જરૂર નહીં પડે, પરંતુ કોમ્પ્યુટર કે લેપટોપમાં હાજર ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી, ત્યાર બાદ સેટિંગ્સમાં કેટલાક ફેરફાર કરવા પડશે.

Tech Tips: Chrome Browser માં પૈસા બચાવવાથી લઈને બેટરી બચાવવા સુધીના છે વિકલ્પો, જાણો આ 5 ખાસ ફીચર્સ
Chrome BrowserImage Credit source: Google.Com/
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2022 | 1:19 PM
Share

ક્રોમ બ્રાઉઝર (Chrome Browser) નો યુઝરબેઝ લગભગ 62 ટકા છે અને તેની લોકપ્રિયતા પણ કોઈનાથી છુપાયેલી નથી. તેમ છતાં, આપણે તેની અડધી સુવિધાઓનો પણ ઉપયોગ કરી શકતા નથી. જણાવી દઈએ કે ક્રોમ બ્રાઉઝરની મદદથી યુઝર્સ માત્ર પૈસા જ બચાવી શકે છે એટલું જ નહીં બેટરી સેવિંગ (Battery Saving Tips ) પણ કરી શકે છે. આ માટે અલગથી કોઈ એપ ઈન્સ્ટોલ કરવાની જરૂર નહીં પડે, પરંતુ કોમ્પ્યુટર કે લેપટોપમાં હાજર ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી, ત્યાર બાદ સેટિંગ્સમાં કેટલાક ફેરફાર કરવા પડશે.

  1. ક્રોમ બ્રાઉઝરની મદદથી પૈસા બચાવવા માટે, યુઝર્સે તેમના ડેટાનો વપરાશ ઓછો કરવો પડશે, તેના માટે યુઝર્સે ક્રોમ બ્રાઉઝરના સેટિંગ્સમાં જવું પડશે, જેના માટે જમણી બાજુના ટોપ પર થ્રી-ડોટ વિકલ્પ પર ક્લિક કરો. આ પછી લાઇટ મોડનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે, આ વિકલ્પ ફક્ત મોબાઇલમાં જ ઉપલબ્ધ છે.
  2. તમે ક્રોમ બ્રાઉઝરમાં મનપસંદ સર્ચ એન્જિન સેટ કરી શકો છો અને પછી સેટિંગ્સમાં જઈને સર્ચ એન્જિન વિકલ્પ પર ક્લિક કરો, ત્યારપછી તમે ગૂગલ સિવાય તમને જે જોઈએ તે પસંદ કરી શકો છો. તેમાં Binge અને Yahoo જેવા વિકલ્પો છે.
  3. ક્રોમ બ્રાઉઝરમાં યુઝર્સની સુવિધા માટે પાસવર્ડ સેવ કરવાનો વિકલ્પ છે. જો તમે સેવ કરેલા પાસવર્ડને રિમૂવ કરવા માંગો છો તો કોમ્પ્યુટર પર ક્રોમ બ્રાઉઝરના સેટિંગમાં જઈને ડાબી બાજુએ ઓટોફિલનો ઓપ્શન સિલેક્ટ કરો અને ત્યાં સેવ થયેલા પાસવર્ડને ડિલીટ કરો.
  4. ક્રોમ બ્રાઉઝરમાં યુઝર્સ પોતાની સુવિધા અનુસાર ભાષા પણ બદલી શકે છે. આ માટે તમારે સેટિંગ્સમાં જઈને ભાષા વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. તે પછી તમારી મનપસંદ સિલેક્ટ કરો અને તેને સેવ કરો.
  5. જો તમે ક્રોમ બ્રાઉઝરમાં ડાઉનલોડ કન્ટેન્ટની ભાષા બદલવા માંગો છો, તો તેના માટે તમારે ક્રોમ બ્રાઉઝરના સેટિંગમાં જઈને ડાઉનલોડનો વિકલ્પ પસંદ કરવો પડશે, ત્યારબાદ ડાઉનલોડ કન્ટેન્ટને સેવ કરવા માટેનો વિકલ્પ બદલવાનો ઓપ્શન મળશે.

આ પણ વાંચો: WhatsApp યુઝર્સ પર થશે પૈસાનો વરસાદ, બસ કરવું પડશે આ કામ, જાણો કેવી રીતે મળશે Reward

આ પણ વાંચો:  Viral: 40 ડીગ્રી તાપમાન પહોંચ્યુ તો મહિલાએ બોનેટ પર શેકી રોટલી, લોકોએ કહ્યું ‘આઈડિયા સારો છે’

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
g clip-path="url(#clip0_868_265)">