UEFA Champions League 2023 : ઇન્ટર મિલાનની રોમાંચક જીત, એસી મિલાન સામે 0-2થી મેળવી જીત

AC Milan vs Inter Milan 2023 Semi-Finals : એસી મિલાન અને ઇન્ટર મિલાન વચ્ચે હમણાં સુધી 31 ફૂટબૉલ મેચ રમાઈ હતી. જેમાંથી એસી મિલાન 9 મેચ અને ઇન્ટર મિલાન 14 મેચ જીતી છે. જ્યારે 8 મેચ ડ્રો રહી હતી.

UEFA Champions League 2023 : ઇન્ટર મિલાનની રોમાંચક જીત, એસી મિલાન સામે 0-2થી મેળવી જીત
UEFA Champions League 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2023 | 6:15 PM

UEFA Champions League 2023 :  દુનિયાભરના ક્રિકેટ અને ફૂટબૉલ(Football)  ફેન્સ માટે હાલ ખૂબ રોમાંચક સમય ચાલી રહ્યો છે. એક તરફ આઈપીએલમાં ધમાકેદાર મેચો જોવા મળી રહી છે, તો બીજી તરફ UEFA Champions League 2023 નિર્ણાયક તબક્કામાં પહોંચી છે.ભારતીય સમય અનુસાર આજે 11 મે, 2023ના રોજ 12.30 કલાકે ઈટાલીના San Siro  સ્ટેડિયમમાં આ ટુર્નામેન્ટની લેગ-1ની બીજી સેમિફાઇનલ મેચ રમાઈ હતી. એસી મિલાન અને ઇન્ટર મિલાન વચ્ચે રમાયેલી આ મેચમાં ઇન્ટર મિલાનની ટીમ 2-0 થી જીત મેળવી ફાઇનલ મેચ તરફ અગ્રેસર રહી થઇ છે.

UEFA Champions Leagueની શરૂઆત વર્ષ 1955થી થઈ હતી. વર્ષ 1992થી રાઉન્ડ રોબિન ગ્રુપ સ્ટેજ અને ડબલ લેગ કનોકઆઉટ ફોર્મેટથી ફાઇનલ મેચ સુધીની ટુર્નામેન્ટ રમાઈ રહી છે.  યુરોપિયન ફૂટબૉલ એસોસિયેસન ફૂટબૉલ કલબ વચ્ચે આ ટુર્નામેન્ટનું આયોજન કરતી હોઈ છે.

વાસ્તુ અનુસાર જાણો ઘરમાં સોના-ચાંદીના ઘરેણા ક્યાં રાખવા જોઈએ
રાત્રે સૂતા પહેલા વાળમાં નાળિયેરનું તેલ લગાવવાથી તમારી આ મોટી સમસ્યાનો થશે હલ
છાશમાંથી છોડ માટે તૈયાર કરો લિક્વિડ ફર્ટિલાઈઝર,આ છે સરળ ટીપ્સ
જશ્નમાં ડૂબ્યો અંબાણી પરિવાર, અનંત-રાધિકાના ક્રૂઝ પરના પ્રી-વેડિંગના વીડિયો આવ્યા સામે
કથાકાર જયા કિશોરીએ આ રીતે 15 દિવસમાં ઘટાડ્યું વજન, જાણો સિક્રેટ
પંચાયત સીઝનની સાથે ફેમસ થયા પ્રહલાદ ચાચા, જુઓ ફોટો

લેગ- 1 સેમિફાઇનલ મેચ – 2ના ગોલ્સ

  •  8મી મિનિટે – જેકો ( ઇન્ટર મિલાન)
  •  11મી મિનિટે – મિકીત્રીયાન (ઇન્ટર મિલાન)

લેગ- 1 સેમિફાઇનલ મેચ-2ની રોમાંચક ક્ષણો

એસી મિલાન અને ઇન્ટર મિલાન – હેડ ટુ હેડ રેકોર્ડ

એસી મિલાન અને ઇન્ટર મિલાન વચ્ચે હમણાં સુધી 31 ફૂટબૉલ મેચ રમાઈ હતી. જેમાંથી એસી મિલાન 9 મેચ અને ઇન્ટર મિલાન 14 મેચ જીતી છે. જ્યારે 8 મેચ ડ્રો રહી હતી.

મિલાન અને ઇન્ટર મિલાન એ ઈટાલીયન ફૂટબૉલ ક્લબની ટીમો છે. રીયલ મેડ્રિડ એક સ્પેનિશ ફૂટબૉલ ક્લબ અને માન્ચેસ્ટર સિટી એક ઇંગ્લીશ ફૂટબૉલ ક્લબની ટીમ છે. મિલાન vs ઇન્ટર મિલાન અને રીયલ મેડ્રિડ vs માન્ચેસ્ટર સિટીની 2 લેગમાં સેમિફાઇનલ મેચ રમાશે. UEFA ચેમ્પિયન્સ લીગની ફાઇનલ મેચ 11 જૂનના દિવસે રમાશે.

ક્યારે અને કયા સમયે થશે મહત્વની મેચો ?

લેગ – 1

– રીયલ મેડ્રિડ vs માન્ચેસ્ટર સિટી – 10 મે, 12.30 AM (ડ્રો) – મિલાન vs ઇન્ટર મિલાન – 11 મે, 12.30 AM (ઇન્ટર મિલાન)

લેગ – 2

– મિલાન vs ઇન્ટર મિલાન – 17 મે, 12.30 AM – રીયલ મેડ્રિડ vs માન્ચેસ્ટર સિટી – 18 મે,12.30 AM

જાણો તમે મેચ ક્યાં જોઈ જોઈ શકાશે?

UEFA ચેમ્પિયન્સ લીગની સેમિફાઇનલ મેચનું ભારતમાં Sony Sports Ten 2 અને Sony Sports Ten 2 HD, Sony Sports Ten 3 અને Sony Sports Ten 3 HD (હિન્દી) પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. બીજી તરફ, આ મેચો મોબાઈલ પર SonyLiv, Jio TV પર લાઈવ સ્ટ્રીમ જોઈ શકાશે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

છોટા ઉદેપુરના નસવાડી સહિત 212 ગામોમાં નથી ફાયર સેફ્ટીની સુવિધા
છોટા ઉદેપુરના નસવાડી સહિત 212 ગામોમાં નથી ફાયર સેફ્ટીની સુવિધા
PM મોદીના ધ્યાનનો આજે બીજો દિવસ, કન્યાકુમારીથી સામે આવ્યો VIDEO, જુઓ
PM મોદીના ધ્યાનનો આજે બીજો દિવસ, કન્યાકુમારીથી સામે આવ્યો VIDEO, જુઓ
સુરતી લાલાઓ ભૂલથી પણ ન જતા દરિયાકાંઠે, હવામાન વિભાગે કરી મોટી જાહેરાત
સુરતી લાલાઓ ભૂલથી પણ ન જતા દરિયાકાંઠે, હવામાન વિભાગે કરી મોટી જાહેરાત
મોકરિયા બાદ ભરત કાનાબારનો સાગઠિયા સામે લાંચ માગવાનો આરોપ
મોકરિયા બાદ ભરત કાનાબારનો સાગઠિયા સામે લાંચ માગવાનો આરોપ
TV9 Network Key Initiatives: TV9 નેટવર્કની ગેમ ચેજિંગની પહેલની હેટ્રિક
TV9 Network Key Initiatives: TV9 નેટવર્કની ગેમ ચેજિંગની પહેલની હેટ્રિક
ખેતીલાયક જમીન બીનખેતીલાયક દર્શાવી વેચાણ થતુ હોવાનો પર્દાફાશ
ખેતીલાયક જમીન બીનખેતીલાયક દર્શાવી વેચાણ થતુ હોવાનો પર્દાફાશ
બહુચરાજીમાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ, મોટા ભાગનો સામાન બળીને ખાખ
બહુચરાજીમાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ, મોટા ભાગનો સામાન બળીને ખાખ
જો મોદી સરકારને 250થી ઓછી સીટો મળે તો નિફ્ટી કેટલી ઘટશે ?
જો મોદી સરકારને 250થી ઓછી સીટો મળે તો નિફ્ટી કેટલી ઘટશે ?
ફિનલેન્ડમાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં બોલી ગુજરાતી ગરબાની રમઝટ
ફિનલેન્ડમાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં બોલી ગુજરાતી ગરબાની રમઝટ
રાજકોટ ભાજપના કયા નેતાએ કેવા કર્યા ખુલાસા, જુઓ વીડિયો
રાજકોટ ભાજપના કયા નેતાએ કેવા કર્યા ખુલાસા, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">