IPLને ટેસ્ટ બનાવી દીધી આ ખેલાડીઓએ, જુઓ લિસ્ટ
આરસીબીના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ 224 ઈનિગ્સમાં 5393 બોલનો સામનો કર્યો છે જેમાંથી 1832 બોલમાં રન બનાવવામાં અસફળ રહ્યો છે
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ 230 આઈપીએલ ઈનિગ્સમાં 4668 બોલનો સામનો કર્યો છે.જેમાંથી તે 1744 બોલ પર એક પણ રન બનાવી શક્યા નથી
ડેવિડ વાર્નરે અત્યારસુધી આઈપીએલની 171 ઈનિગ્સમાં 4440 બોલ રમ્યા છે અને તેમાંથી 1613 બોલ પર કોઈ રન બનાવ્યા નથી
ભારતી ટીમના પૂર્વ ઓપનર રોબિન ઉથપ્પાએ 197 આઈપીએલ ઈનિગ્સમાં 3799 બોલ રમ્યા છે. જેમાંથી 1472 બોલ પર રન બનાવી શક્યા નથી
યુનિવર્સ બોસ ક્રિસ ગેલ પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે, આઈપીએલની 141 ઈનિગ્સમાં તેમણે 3333 બોલ રમ્યા છે. જેમાંથી તેમણે 1465 બોલમાં કોઈ રન બનાવ્યા નથી
સુરેશ રૈનાએ પોતાની આઈપીએલ કરિયરમાં 4044 બોલનો સામનો કર્યો છે. જેમાંથી 1345 બોલ પર તેમણે કોઈ સ્કોર કર્યો નથી
આઈપીએલમાં અનેક ટીમમાંથી રમી ચૂકેલો અજિંક્ય રહાણે પોતાની આઈપીએલ કરિયરમાં 154 ઈનિગ્સમાં 3494 બોલનો સામનો કર્યો છે અને 1271 બોલ ડોટ રમ્યા છે
સીએસકેના કેપ્ટન એમએસ ધોનીએ અત્યારસુધીમાં 3717 બોલ રમ્યા છે. આ દરમિયાન 1259 બોલમાં કોઈ રન બનાવ્યા નથી
કેકેઆરના પૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીરે 151 આઈપીએલ ઈનિગ્સમાં 3404 બોલ રમ્યા છે. જેમાંથી તેમણે 1237 બોલમાં એક પણ રન બનાવ્યો નથી
જિમમાં વર્કઆઉટ કરતા કઈક આવા દેખાશે વિશ્વના ટોપ બિલિયોનેર, AIએ શેર કર્યા ફોટા