Tokyo Olympic 2020: બેડમિન્ટન સ્ટાર પીવી સિંધૂનો ઓલિમ્પિક ઉત્સાહ, આકર્ષક નેઇલ આર્ટની તસવીર થઇ વાયરલ

પીવી સિંધૂ (PV Sindhu) ઉત્સાહીત ખેલાડી છે. તેણે પહેલા પણ ઓલિમ્પિક રમતોમાં ભારતને મેડલ અપાવ્યો હતો. ફરી એક વાર તેની સફળતાની આશા રાખવામાં આવી રહી છે.

Tokyo Olympic 2020: બેડમિન્ટન સ્ટાર પીવી સિંધૂનો ઓલિમ્પિક ઉત્સાહ, આકર્ષક નેઇલ આર્ટની તસવીર થઇ વાયરલ
PV Sindhu
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2021 | 9:46 AM

ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધૂ (PV Sindhu) પાસે થી ઓલિમ્પિકમાં આશાઓ બંધાયેલી છે. મંગળવારે PM નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ઓલિમ્પિક જનારા એથલેટો સાથે વાતચીત કરી હતી. જે દરમ્યાન સિંધૂ સાથે પણ વાત કરી હતી. મહિલા બેડમિન્ટન (Badminton) સ્ટાર સિંધૂ એ બેડમિન્ટન કોર્ટ ને લઇ તૈયારીઓ ભરપૂર કરી છે. પરંતુ ઓલિમ્પિક (Olympic) પ્રત્યેના ઉત્સાહને છલકાવતા તે રોકી શકી નથી. સિંધૂએ પોતાના હાથોની આંગળીઓ પર નેઇલ આર્ટ (Nail Art) માં ઓલિમ્પિકના પ્રતિક ચિતરાવ્યુ છે.

બેડમિન્ટન સ્ટાર પીવી સિંધૂ એ એક તસ્વીર પોતાના ટ્વીટર હેન્ડર દ્વારા શેર કરી હતી. જેમાં તેણે પોતાના લેફ્ટ હેન્ડની આંગળીઓની તસ્વીર શેર કરી છે. જે તસ્વીરમાં તેની આંગળીઓ પરના નખ પર સુંદર આર્ટ જોવા મળ્યુ હતુ. તે આર્ટ સિંધૂનો ટોક્યો ઓલિમ્પિક પ્રત્યેના ઉમળકા સ્વરુપ હતુ. આંગળીઓના નખ પર કરેલ નેઇલ આર્ટમાં ઓલિમ્પિકનુ પાંચ રિંગો વાળુ રંગીન પ્રતિક દોરેલુ હતુ. આ માટે તેણે રિંગ ફિંગર અને મિડલ ફિંગરના નેઇલ પર આર્ટ કરાવ્યુ હતુ. જે એકદમ સુંદર લાગી રહ્યુ હતુ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પીવી સિંધૂની વાયરલ થવા લાગેલી આ તસ્વીર પર થી જ પામી શકાય છે કે, ખેલાડીઓને કેટલો ઉત્સાહલ છે. ઓલિમ્પિક માટે ટોક્યો જનારા દરેક ખેલાડીને દેશ માટે મેડલ લઇ આવવાનો જોશ છે. મંગળવારે વડા પ્રધાન મોદીએ ખેલાડીઓને, પ્રોત્સાહન આપવા માટે કરેલા વાર્તાલાપમાં ખેલાડીઓના ચહેરા પર જોશ છલકાતો હતો. ખેલાડીઓઓ ટોક્યો જઇ મેદાન મારી લેવા ઉત્સુક છે.

પીવી સિંધૂ પહેલા 2016માં રિયો ડી જાનેરિયો ઓલિમ્પિકમાં ભારતને ગૌરવ અપાવી ચુકી છે. તે ભારતીય ઇતિહાસમાં બીજી એવી ખેલાડી છે કે, જેણે બેડમિન્ટન ઓલિમ્પિક જીત્યો હતો. જે દરમ્યાન તે ફાઇનલમાં સ્પેનની કેરોલીના મારિન સામે હારી જતા, સિલ્વર મેડલ મળ્યો હતો. સિલ્વર મેડલ અપાવી સિંધૂએ ભારતીયોને સિલ્વર સફળતાનુ ગૌરવ અપાવ્યુ હતુ. ટોક્યો માં સિંધૂ થી દેશ ફરી એકવાર સફળતાની આશા રાખી રહ્યુ છે.

આ પણ વાંચોઃ IRE vs RSA: દક્ષિણ આફ્રિકાની ટીમ આયર્લેન્ડ સામે 43 રને વન ડે મેચ હાર્યુ, આયરીશ ટીમે સર્જ્યો અપસેટ

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">