T-20 લીગ: હૈદરાબાદના બોલરોના એકજૂટ આક્રમણ સામે બેંગ્લોરના બેટ્સમેન ફાવી ના શક્યા, 7 વિકેટ ગુમાવી 120 રન કર્યા

સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેસેન્જર્સ બેંગ્લોર વચ્ચે આજે શારજાહમાં મેચ યોજાઈ. ટી-20 લીગની 52મી મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેંગ્લોરને બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતાર્યું હતું. આમ હૈદરાબાદે પ્રથમ બોલીંગ કરવાની યોજનામાં એક રીતે સફળ થઈ રહ્યું હોય એમ લાગ્યું હતું. કારણ કે બેંગ્લોરને તે બોલીંગ દ્વારા નિયંત્રણમાં રાખી શકવામાં સફળ નિવડ્યુ હતુ. 20 ઓવરના […]

T-20 લીગ: હૈદરાબાદના બોલરોના એકજૂટ આક્રમણ સામે બેંગ્લોરના બેટ્સમેન ફાવી ના શક્યા, 7 વિકેટ ગુમાવી 120 રન કર્યા
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 31, 2020 | 9:23 PM

સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેસેન્જર્સ બેંગ્લોર વચ્ચે આજે શારજાહમાં મેચ યોજાઈ. ટી-20 લીગની 52મી મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેંગ્લોરને બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતાર્યું હતું. આમ હૈદરાબાદે પ્રથમ બોલીંગ કરવાની યોજનામાં એક રીતે સફળ થઈ રહ્યું હોય એમ લાગ્યું હતું. કારણ કે બેંગ્લોરને તે બોલીંગ દ્વારા નિયંત્રણમાં રાખી શકવામાં સફળ નિવડ્યુ હતુ. 20 ઓવરના અંતે બેંગ્લોરે 7 વિકેટ ગુમાવીને 120 રનનો સ્કોર કર્યો હતો.

T20 league SRH na bowlero na ekjut aakraman same RCB na batsman favi na shakya 7 wicket gumavi 120 run karya

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બેંગ્લોરની બેટીંગ

ટોસ હાર્યા બાદ ક્રીઝ પર આવેલા બેંગ્લોરને જાણે કે આજે તેનો દિવસ ના હોય તેવો અહેસાસ પ્રથમ બેટીંગ કરવામાં થઈ રહ્યો હશે. બેંગ્લોરે પ્રથમ વિકેટ ઓપનર પડીકકલના સ્વરુપમાં ગુમાવી હતી. તે વખતે ટીમનો સ્કોર માત્ર 13 રન હતો, જ્યારે પડીકકલે માત્ર પાંચ જ રન ટીમ માટે જોડી શક્યો હતો.  ત્યારબાદ ક્રિઝ પર આવેલા કેપ્ટન વિરાટ કોહલી પણ સાત રન જોડીને, ટીમના 28 રનના સ્કોર પર આઉટ થયો હતો. ડીવિલિયર્સ 24 રન અને વોશીંગ્ટન સુંદરે 21 રન કરીને સ્કોરને આગળ વધારવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તે બંને પણ વિકેટ ગુમાવી બેઠા હતા. ઓપનર જોશ ફીલીપે 32 રન કરીને વિકેટને 12 મી ઓવર સુધી ટકાવી રાખ્યા બાદ તે પેવેલીયન પરત ફર્યો હતો. એક બાદ એક વિકેટો પડવાને લઈને દબાણને લઈ ટીમનો સ્કોર ધીમો પડ્યો હતો. ક્રિસ મોરીસ ત્રણ રન અને ઈસુરુ ઉડાનાએ શુન્ય રન કરીને વિકેટો ગુમાવી હતી. ગુરુકિરત માને 15 રન કરીને અણનમ રહ્યો હતો. આમ સાત વિકેટ ગુમાવીને બેંગ્લોરના બેટ્સમેનોએ 120 રન કર્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

T20 league SRH na bowlero na ekjut aakraman same RCB na batsman favi na shakya 7 wicket gumavi 120 run karya

હૈદરાબાદની બોલીંગ

એકદંરે આજે હૈદરાબાદના તમામ બોલરોએ એકજુટતા ભર્યો દેખાવ કર્યો હતો. તમામ બોલરોનું દબાણ એ સરખી રીતે બેંગ્લોર પર સર્જાયાનું મેચ દરમ્યાનન જોવા મળતુ હતુ. ખાસ કરીને સંદિપ શર્મા અને જેસન હોલ્ડરે બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે ટી.નટરાજને ચાર ઓવરમાં માત્ર 11 રન જ આપીને રન આપવામાં કરસરતા ભરી બોલીંગ કરી હતી.  શાહબાજ નદીમ અને રાશિદ ખાને પણ એક એક વિકેટ ઝડપી હતી. આમ હૈદરાબાદના એકજુટ બોલીંગ આક્રમણ સામે બેંગ્લોરના બેટ્સમેન ફાવી શક્યા નહોતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">