T-20: ધોનીએ એવો તો છગ્ગો લગાવ્યો હતો કે સ્ટેડીયમ બહાર જઇને પડ્યો બોલ

T-20 લીગની મંગળવારે રમાયેલી ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ દરમ્યાન સીએસકેએ હાર સહન કરવી પડી હતી. જોકે લાંબા સમયથી મહેન્દ્રસિંહ ધોનીના બેટથી છગ્ગાની રાહ તેના ચાહકો જોઇએ રહ્યા હતા. જોકે આખરે તે પણ મંગળવારે તેના ચાહકોને જોવા નો આનંદ મેળવી શકાયો હતો. જોકે ધોનીના છગ્ગાથી પણ કોઇ ખાસ ફરક તેની ટીમ ને […]

T-20: ધોનીએ એવો તો છગ્ગો લગાવ્યો હતો કે સ્ટેડીયમ બહાર જઇને પડ્યો બોલ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 23, 2020 | 1:06 PM

T-20 લીગની મંગળવારે રમાયેલી ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ દરમ્યાન સીએસકેએ હાર સહન કરવી પડી હતી. જોકે લાંબા સમયથી મહેન્દ્રસિંહ ધોનીના બેટથી છગ્ગાની રાહ તેના ચાહકો જોઇએ રહ્યા હતા. જોકે આખરે તે પણ મંગળવારે તેના ચાહકોને જોવા નો આનંદ મેળવી શકાયો હતો. જોકે ધોનીના છગ્ગાથી પણ કોઇ ખાસ ફરક તેની ટીમ ને રહ્યો નહતો અને ટીમે 16 રને હાર ખમવી પડી હતી. રાજસ્થાન સામેની મેચમાં ધોનીએ આખરી ઓવરમાં ત્રણ છગ્ગા ઝડી દીધા હતા. જે છગ્ગાઓમાથી એક છગ્ગો તો એટલો લાંબો હતો કે દડો સ્ટેડીયમની બહાર રસ્તા પર જઇ પડ્યો હતો.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ધોનીના બેટ લઇને લાંબા સમય પછી સિઝન શરુ થતા ક્રિઝ પર જોવા મળી રહ્યો છે. મંગળવાર ની મેચ દરમ્યાન ધોનીએ શરુઆત ધીમી કરી હતી પરંતુ આખરી ઓવરોમાં તેના બેટ દ્રારા કમાલ જોવા મળ્યો હતો. તેણે ત્રણ ચકાચક છગ્ગા ફટકાર્યા હતા અને તેમાંનો એક છગ્ગો 92 મટર લાંબો હતો. વિશાળ છગ્ગા નો દડો સીધો જ સ્ટેડીયમ કુદાવીનો રોડ પર જઇ પડ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
g clip-path="url(#clip0_868_265)">