GST કલેક્શનમાં તમામ રેકોર્ડ તુટ્યાં, પહેલીવાર ₹2 લાખ કરોડને વટાવ્યો આંક

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ રેવન્યુ કલેક્શન : ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ક્ષેત્રે એક નવો વિક્રમ રચાયો છે. ગત મહિને એટલે કે, એપ્રિલ 2024માં અત્યાર સુધીનું સૌથી વધુ GST રેવન્યુ કલેક્શન પ્રાપ્ત થવા પામ્યું છે.

GST કલેક્શનમાં તમામ રેકોર્ડ તુટ્યાં, પહેલીવાર ₹2 લાખ કરોડને વટાવ્યો આંક
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2024 | 1:16 PM

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ક્ષેત્રે એક નવો વિક્રમ રચાયો છે. ગત મહિને એટલે કે, એપ્રિલ 2024માં અત્યાર સુધીનું સૌથી વધુ GST રેવન્યુ કલેક્શન પ્રાપ્ત થવા પામ્યું છે. એપ્રિલ 2024માં થયેલ જીએસટીની આવકનો આંકડો રૂ. 2.10 લાખ કરોડને પાર કરી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એપ્રિલમાં થયેલી આવકને વાર્ષિક ધોરણે ગણીએ તો કુલ આવકમાં 12.4%નો વધારો થવા પામ્યો છે.

રિફંડ આપ્યા બાદ નેટ GSTની આવક ₹1.92 લાખ કરોડ રહેવા પામી છે. જેમાં વાર્ષિક ધોરણે 17.1%નો વધારો ગણી શકાય છે. એપ્રિલ, 2024ના મહિનામાં કેન્દ્ર સરકારે IGST થી CGST નુ ₹50,307 કરોડ અને SGST નું ₹41,600 કરોડની પતાવટ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત માર્ચ 2024માં GST રેવન્યુ કલેક્શન વાર્ષિક ધોરણે 11.5 ટકાના વધારા સાથે 1.78 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

3.5 કરોડની કાર ખરીદનાર આ અભિનેતાનું કાર કલેક્શન છે ગજબનું, જુઓ ફોટો
Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય
કોઈ ચોરીછુપે સાભંળી તો નથી રહ્યું ને તમારા કોલ પર થતી વાત? આ રીતે કરો ચેક
આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી

એપ્રિલ 2024 મા GST કલેક્શનની વિગતો

સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST): ₹43,846 કરોડ

સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (SGST): ₹53,538 કરોડ

ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (IGST): ₹99,623 કરોડ

સેસ: ₹13,260 કરોડ

નાણાકીય વર્ષ 2023-24 માટે સંગ્રહ

નાણાકીય વર્ષ 2023-24 માટે કુલ GSTનું કલેક્શન રૂ. 20.18 લાખ કરોડ થયું હતું, જે અગાઉના વર્ષે રૂ. 20 લાખ કરોડની થયેલી આવક કરતાં 11.7 ટકાનો વધારો દર્શાવે છે. આ નાણાકીય વર્ષમાં સરેરાશ માસિક કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ રહ્યું છે, જે ગયા વર્ષની સરેરાશ રૂ. 1.5 લાખ કરોડ કરતાં વધુ છે.

Latest News Updates

સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
UAEમાં જે મંદિર બન્યુ તેના નિમીત્ત પીએમ નરેન્દ્ર મોદી બન્યા- CM
UAEમાં જે મંદિર બન્યુ તેના નિમીત્ત પીએમ નરેન્દ્ર મોદી બન્યા- CM
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
BAPSનું સ્વામિનારાયણ મંદિર 'મિલેનિયમ મિરેકલ'
BAPSનું સ્વામિનારાયણ મંદિર 'મિલેનિયમ મિરેકલ'
Gold Silver Price : સોના-ચાંદીએ બનાવ્યો રેકોર્ડ, ચાંદી બન્યું રોકેટ
Gold Silver Price : સોના-ચાંદીએ બનાવ્યો રેકોર્ડ, ચાંદી બન્યું રોકેટ
કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
સુરતમાં 12 વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપાયો
સુરતમાં 12 વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">