AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 39 વર્ષની ઉંમરે ભારતના આ ક્રિકેટર થયું અવસાન, ક્રિકેટ જગતમાં શોક!

ભારતીય ક્રિકેટ જગતમાંથી અત્યંત દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. એસ. એલ અક્ષયનું 39 વર્ષની ઉંમરે હાર્ટ એટેકને કારણે અવસાન થયું છે. અક્ષય ક્લબ મેચ રમી રહ્યો હતો ત્યારે તેની તબિયત અચાનક બગડી હતી.

Breaking News : 39 વર્ષની ઉંમરે ભારતના આ ક્રિકેટર થયું અવસાન, ક્રિકેટ જગતમાં શોક!
S L Akshay DeathImage Credit source: X
| Updated on: May 25, 2026 | 10:01 AM
Share

ભૂતપૂર્વ ફાસ્ટ બોલર એસ. એલ અક્ષયનું ક્લબ મેચ દરમિયાન હાર્ટ એટેક આવતાં અવસાન થયું છે. તે ફક્ત 39 વર્ષનો હતો. અક્ષય બેંગલુરુમાં KSCA (Karnataka State Cricket Association) થર્ડ ડિવિઝન લીગ મેચમાં સેફાયર CC માટે રમી રહ્યો હતો. તેણે મેચ દરમિયાન ચાર ઓવર બોલિંગ કરી પરંતુ પછી અચાનક તેને અસ્વસ્થતા અનુભવાઈ અને છાતીમાં દુખાવો થવા લાગ્યો.

કર્ણાટક ટીમ તરફથી રણજી ટ્રોફી જીત્યો છે

એસ. એલ અક્ષયની તબિયત વધુ ખરાબ થતાં તે મેદાન છોડીને ગયો હતો. તેની તબિયત વધુ ખરાબ થતાં તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. અક્ષય 2014-15ની સીઝનમાં રણજી ટ્રોફી ટાઇટલ જીતનારી કર્ણાટક ટીમનો ભાગ હતો. તેણે પોતાની ઝડપી બોલિંગથી ઘરેલુ ક્રિકેટમાં પોતાની છાપ છોડી હતી.

એસ.એલ. અક્ષયનો રેકોર્ડ

એસ.એલ. અક્ષયે 2011થી 2013 દરમિયાન કર્ણાટક માટે 6 ફર્સ્ટ-ક્લાસ મેચ, ત્રણ લિસ્ટ A મેચ અને નવ ટી20 મેચ રમી હતી. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં, અક્ષયે 18 વિકેટ લીધી હતી અને 89 રન બનાવ્યા હતા. લિસ્ટ A ક્રિકેટમાં, તેણે છ વિકેટ લીધી હતી અને 11 રન બનાવ્યા હતા. ટી20 ક્રિકેટમાં, અક્ષરે આઠ વિકેટ લીધી હતી અને 10 રન બનાવ્યા હતા. એસએલ અક્ષયના મૃત્યુથી ભારતીય ક્રિકેટમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. એસએલ અક્ષયની કારકિર્દી ટૂંકી રહી. નિવૃત્તિ પછી પણ, અક્ષય ક્રિકેટમાં સક્રિય રીતે સંકળાયેલા રહ્યા હતો. તે કર્ણાટક અંડર-19 ટીમ સાથે કોચિંગ અને યુવા ખેલાડીઓ પ્રોત્સાહન આપતો હતો.

એસ.એલ. અક્ષયને શ્રદ્ધાંજલિ

કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનએ (કેએસસીએ) એસ.એલ. અક્ષયના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક નિવેદનમાં કેએસસીએએ જણાવ્યું હતું કે એસ.એલ. અક્ષયે ખેલાડી અને કોચ બંને તરીકે કર્ણાટક ક્રિકેટમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, અને યુવા ક્રિકેટરોના વિકાસમાં તેમની ભૂમિકા હંમેશા યાદ રહેશે. અક્ષયના અચાનક અવસાનના સમાચારથી કર્ણાટક ક્રિકેટ સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. ઘણા ખેલાડીઓ અને ક્રિકેટ ચાહકોએ સોશિયલ મીડિયા પર તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

આ પણ વાચો, ઉંમરમાં છેતરપિંડી કરતા 2 વર્ષ માટે પ્રતિબંધિત થયો, IPL નસીબ ચમકાવતા ટીમ ઈન્ડિયામાં કરશે ડેબ્યુ

Follow Us
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
g clip-path="url(#clip0_868_265)">