AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RR vs RCB Qualifier 2 Live Streaming: ક્વોલિફાયર 2 મેચમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર, મેચ ક્યારે, ક્યાં, કેવી રીતે જોવી

Rajasthan Royals vs Royal Challengers Bangalore IPL 2022 Live Match: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાનારી આ મેચમાં જે ટીમ જીતશે તેને ફાઈનલ રમવાનું લાયસન્સ મળશે. જે ટીમ હારશે તેને ઘરે પરત ફરવાની ટિકિટ મળશે.

RR vs RCB Qualifier 2 Live Streaming: ક્વોલિફાયર 2 મેચમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર, મેચ ક્યારે, ક્યાં, કેવી રીતે જોવી
રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરImage Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2022 | 5:17 PM
Share

RR vs RCB : હવે IPL 2022(IPL 2022)માં માત્ર છેલ્લી 2 મેચ બાકી છે. ફાઈનલ 29 મેના રોજ છે અને તે પહેલા શુક્રવાર, 27 મેના રોજ ક્વોલિફાયર 2 રમાવાની છો. તેનું કારણ આ મેચનું મહત્વ છે. ક્વોલિફાયર 2 મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RR vs RCB) વચ્ચે યોજાવાની છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાનારી આ મેચમાં જે ટીમ જીતશે તેને ફાઈનલ રમવાનું લાયસન્સ મળશે. જે ટીમ હારશે તેને ઘરે પરત ફરવાની ટિકિટ મળશે. એટલે કે, જો તમારે ટાઇટલ જીતવું હોય, તો પહેલા આ મેચ જીતો.

IPL 2022 પ્લેઓફમાં રાજસ્થાન રોયલ્સની ટીમ બીજા સ્થાને રહી હતી. ક્વોલિફાયર વનમાં તેનો સામનો ટોચની ટીમ ગુજરાત ટાઇટન્સ સામે થયો હતો, જેમાં તેનો પરાજય થયો હતો. આ સાથે જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે એલિમિનેટર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સનો પડકાર ખતમ કરી દીધો. આ બંને મેચ કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાઈ હતી. જે ટીમ મેચ જીતશે તે 29 મેના રોજ અમદાવાદમાં જ ગુજરાત ટાઇટન્સ સામે રમશે.

RR vs RCB, IPL 2022: જાણો મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી?

રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે IPL-2022 મેચ ક્યારે રમાશે?

IPL-2022ની મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે શુક્રવારે 27 મેના રોજ રમાશે.

રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ ક્યાં રમાશે?

રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ ક્યારે શરૂ થશે?

રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચનો ટોસ સાંજે 7 વાગ્યે થશે, મેચ 07:30 વાગ્યે શરૂ થશે.

રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકો છો?

રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

હું રાજસ્થાન રોયલ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગલોર લાઈવ સ્ટ્રીમિંગ ઓનલાઈન ક્યાં જોઈ શકું?

રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની+હોટસ્ટાર પર સબસ્ક્રિપ્શન સાથે જોઈ શકાય છે. આ સિવાય  tv9gujarati.com પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">