Viral Video : મિસ્ટ્રી બોય સાથે જોવા મળી સારા તેંડુલકર, લોકોએ પૂછયુ હવે શુભમન ગિલનું શું ?

તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ભારતીય ટીમે બાંગ્લાદેશ સામેની મેચ પહેલા 3 મેચ જીતી હતી.જ્યારે બાંગ્લાદેશ સામેની મેચમાં બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેચ જોવા પુણે સ્ટેડિયમ પહોંચી, સચિન તેંડુલકરની દીકરી સારા (Sara Tendulkar)  પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.

Viral Video : મિસ્ટ્રી બોય સાથે જોવા મળી સારા તેંડુલકર, લોકોએ પૂછયુ હવે શુભમન ગિલનું શું ?
Sara Tendulkar Viral Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2023 | 5:11 PM

Pune : ભારત-બાંગ્લાદેશ મેચ દરમિયાન, સારા તેંડુલકર પણ દર્શકોની ગેલેરીમાં મેચની મજા માણતી જોવા મળી હતી. આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પુણેમાં મેચ રમાઈ રહી છે. આવી સ્થિતિમાં સારા પણ મેચ જોવા પુણે સ્ટેડિયમ પહોંચી, સચિન તેંડુલકરની દીકરી સારા (Sara Tendulkar)  પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.

ચાહકો પણ સોશિયલ મીડિયા પર સારા વિશે કોમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ભારતીય ટીમે બાંગ્લાદેશ સામેની મેચ પહેલા 3 મેચ જીતી હતી.જ્યારે બાંગ્લાદેશ સામેની મેચમાં બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

Travel Guide: ભારતના આ સ્થળોની રેલયાત્રા આપને આપશે યાદગાર સંભારણુ
શું તમારી ગાડી કે બાઈક પર ભગવાનનું નામ લખેલું છે? જાણો પ્રેમાનંદ મહારાજે કરી સચોટ વાત
નહાયા પછી ભૂલથી પણ ના કરતા આ 5 કામ, નહીં તો ગરીબી આવી જશે
Knowledge : વાઈનના ગ્લાસમાં દાંડી કેમ હોય છે? બહુ ઓછા લોકો જાણે છે આ રહસ્ય
ક્રિકેટની સાથે આ સરકારી પદ પર છે યુઝવેન્દ્ર ચહલ, મળે છે મોટો પગાર !
Winter Tips : શિયાળામાં ઈન્ડોર પ્લાન્ટ Succulentsની આ રીતે રાખો કાળજી

આ પણ વાંચો : Breaking News : ભારતને મોટો ફટકો, ઈજાના કારણે હાર્દિક પંડયા ન્યુઝીલેન્ડ સામેની મેચમાંથી થયો બહાર

આ રહ્યો સારા તેંડુલકરનો વાયરલ વીડિયો

જોકે, બાંગ્લાદેશનો નિર્ણય સાચો સાબિત થયો જ્યારે ટીમના ઓપનર લિટન દાસ અને તંજીદ હસને પ્રથમ વિકેટ માટે 93 રનની ભાગીદારી કરી. પરંતુ આ પછી ભારતીય બોલરોએ મેચમાં ધમાકેદાર વાપસી કરી હતી.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ દરમિયાન સારા તેંડુલકર પણ દર્શકોની ગેલેરીમાં જોવા મળી હતી, જેના પછી ફેન્સ સોશિયલ મીડિયા પર સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે શકિલ અલ હસન ભારત સામેની મેચમાં ટીમનો ભાગ નથી. શાકિબ ઈજાના કારણે આજની મેચ રમી રહ્યો નથી. તેના સ્થાને નઝમુલ હુસૈન શાંતો બાંગ્લાદેશની કેપ્ટનશીપ કરી રહ્યા છે. બીજી તરફ બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતીય ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો :  Virender Sehwag FamilyTree : ક્રિકેટર સોશિયલ મીડિયા પર રમુજી પોસ્ટ કરતો રહે છે, પુત્ર તો પિતાથી પણ નીકળ્યો આગળ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">