ભારતીય ટીમના સૌથી ખરાબ કેપ્ટન, જેમને સાથી ખેલાડીને રન આઉટ કરવા માટે સોનાની ઘડીયાળની આપી હતી લાલચ

ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ 1936માં ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. આ ટીમમાં એકથી એક જાણીતા ખેલાડી હતા.

ભારતીય ટીમના સૌથી ખરાબ કેપ્ટન, જેમને સાથી ખેલાડીને રન આઉટ કરવા માટે સોનાની ઘડીયાળની આપી હતી લાલચ
Follow Us:
| Updated on: Dec 28, 2020 | 9:58 PM

ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ 1936માં ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. આ ટીમમાં એકથી એક જાણીતા ખેલાડી હતા. જેવા કે લાલા અમરનાથ, કર્નલ સીકે નાયડુ, વિજય મર્ચન્ટ, સૈયદ મુશ્તાક અલી પણ આ પ્રવાસ નાખુશ ટીમ અને તેના કેપ્ટનના વ્યવહાર માટે યાદ કરવામાં આવે છે. આ પ્રવાસ બદનામ થવાની પાછળ એક વ્યક્તિનો હાથ હતો.

આ વ્યક્તિ ટીમના કેપ્ટન હતા. તેમનું નામ ગજપતિ રાજ વિજય આનંદ (મહારાજકુમાર ઓફ વિજયનગરમ). શોર્ટમાં વિજ્જીના નામથી જાણીતા હતા. ભારતના સૌથી ખરાબ કેપ્ટનના નામથી તે બદનામ છે. આજે તેમની 115મી જયંતી છે. તે 28 ડિસેમ્બરે 1905માં બનારસમાં જન્મયા હતા. વિજ્જીએ તેમના કરિયરમાં 3 ટેસ્ટ જ રમી અને ત્રણેમાં કેપ્ટન રહ્યા. આ ટેસ્ટ 1936ના ઈંગ્લેન્ડ પ્રવાસ પર જ રમાઈ.

તેમાં તે 9 નંબર પર બેટિંગ કરવા ઉતર્યા. 3 મેચમાં 33 રન બનાવ્યા. તેઓ કેપ્ટન બનવા માટે લાયક નહતા પણ રાજપરિવારથી આવવાને કારણે તેમને હોદ્દો મળ્યો પણ વિજ્જીની કેપ્ટનશીપે ભારતને બદનામ કર્યુ. તેમને ઈંગ્લેન્ડ પ્રવાસથી લાલા અમરનાથને અનુશાસન ના રાખવાના આરોપમાં ભારત પરત મોકલી દીધા. અમરનાથ દેશના અવ્વલ ક્રિકેટરોમાંથી એક હતા પણ તે પ્રવાસમાં એક પણ ટેસ્ટ ના રમી શક્યા.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

વિજ્જી આટલે અટક્યા નહીં, તેમને મોટી બેશરમીથી બે ખેલાડીઓમાં દરાર પાડવા લાગ્યા. તેમને એક ટેસ્ટમાં વિજય મર્ચન્ટને રન આઉટ કરવા માટે સૈયદ મુશ્તાક અલીને સોનાની ઘડીયાળ આપવાની ઓફર આપી હતી પણ મુશ્તાક અલીએ આ વાત મેદાન પર જઈ વિજય મર્ચન્ટને કહી દીધી, પછી બંનેએ સદી ફટકારી પણ ત્યારબાદ આગળની મેચમાં બંનેની ઓપનિંગ જોડીને ખત્મ કરી દીધી. આ પ્રકાર તેમને એક વખત નાસ્તો કરતા કર્નલ સીકે નાયડુને અપમાનિત કર્યા.

ત્યારે વર્ષ 1937માં જ્યારે ટીમ ભારત આવી તો આ પ્રવાસની તપાસ કરવામાં આવી, જેમાં વિજ્જીની કેપ્ટનશીપને નિમ્ન સ્તરની બતાવવામાં આવી. કહેવામાં આવ્યું કે તેમને ફિલ્ડિંગ લગાવવાની સમજ નહતી. તેમને બોલિંગમાં ફેરફાર કરતા પણ આવડતું નહતું. ત્યારબાદ વિજ્જી પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી.

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">