AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Olympic: નીરજ ચોપડાએ એ વર્લ્ડ ચેમ્પિયનને હરાવ્યો, જેમણે કહ્યું હતુ મને હરાવવો મુશ્કેલ છે

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic)માં ભારતના સ્ટાર જેવલિન થ્રો (Javelin throw) ખેલાડી નીરજ ચોપડાએ ભાલા ફેંકના ક્વોલિફિકેશન રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કરી જર્મનીના દિગ્ગજ ભાલા ફેંક ખેલાડી જોહાનસ વેટરને હાર આપી છે.

Tokyo Olympic: નીરજ ચોપડાએ એ વર્લ્ડ ચેમ્પિયનને હરાવ્યો, જેમણે કહ્યું હતુ મને હરાવવો મુશ્કેલ છે
Neeraj Chopra
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 6:57 PM
Share

Tokyo Olympic: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના સ્ટાર જૈવલિન થ્રો (Javelin throw) ખેલાડી નીરજ ચોપડા (Neeraj Chopra)એ પુરુષ વર્ગમાં ભાલા ફેંકના ક્વોલિફિકેશન (Qualification) રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કરી જર્મનીના દિગ્ગજ ભાલા ફેંક ખેલાડી જોહાનેસ વેટરને હાર આપી હતી.

તેમણે પ્રથમ પ્રયાસમાં જ 86.65 મીટર દુર ભાલો ફેંક્યો હતો. નીરજે એ ખેલાડીને હાર આપી જેમણે કહ્યું હતુ કે તેમને હરાવવો મુશ્કેલ છે. ફિકેશન રાઉન્ડમાં તેમણે જર્મનીના જોહાનસ વેટરને હાર આપી હતી. આ સ્પર્ધા પહેલા વેટરે નીરજ ચોપડા (Neeraj Chopra)ને ચેલેન્જ કર્યો કે તે તેમને હરાવી શકશે નહીં. વેટરે વર્લ્ડ એથલેટિક્સ દ્વારા આયોજીત મીડિયા સંમેલનમાં કહ્યું હતુ કે,’નીરજે આ વર્ષે બે વાર સારું અંતર કાપ્યું છે. ફિનલેન્ડમાં તેનો ભાલો 86 મીટરથી દુર ગયો હતો.

જો તે સ્વસ્થ છે અને યોગ્ય સ્થિતિમાં છે, ખાસ કરીને તેની ટેકનીકથી, તે બરછીને દૂર ફેંકી શકે છે. તેણે કહ્યું મારા પડકારનો સામનો કરવો પડશે. હું ટોક્યોમાં 90 મીટરથી વધુ અંતર મેળવવાનો પ્રયત્ન કરીશ, જેથી મને હરાવવો મુશ્કેલ થશે.

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic)માં ભારતના સ્ટાર જેવલિન થ્રો (Javelin throw) ખેલાડી નીરજ ચોપડાએ ભાલા ફેંકના ક્વોલિફિકેશન રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કરી જર્મનીના દિગ્ગજ ભાલા ફેંક ખેલાડી જોહાનસ વેટરને હાર આપી છે. નીરજ દેશના પહેલા એવા એથ્લીટ છે, જેમણે ભાલા ફેંકના ફાઈનલમાં જગ્યા મેળવી છે. સાથે જે ઓલિમ્પિકના એથ્લેટિક્સ ઈવેન્ટના ફાઈનલમાં જગ્યા મેળવનારા 12માં એથ્લીટ છે.

આ પણ વાંચો : Lovlina Borgohain : ત્રીજો મેડલ પણ ભારતની દિકરી જ લાવી, ભારતીય બોક્સર લવલીનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">