AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Olympics 2020 : રેસલર રવિ દહિયાએ ઈતિહાસ રચી ફાઈનલમાં સ્થાન મેળવ્યું, ભારતને અપાવશે પ્રથમ ગોલ્ડ મેડલ

રવિ કુમાર દહિયાની જીત સાથે ભારતના ખાતામાં 4 મેડલ આવ્યા છે. આ પહેલા પીવી સિંધુ, મીરાબાઇ ચાનુ અને લવલીના બોરગોહેઈને મેડલ જીત્યો છે. રવિ કુમારનો સિલ્વર મેડલ પાક્કો છે, પરંતુ ગોલ્ડ અપાવવાની આશા વધુ છે.

Tokyo Olympics 2020 : રેસલર રવિ દહિયાએ ઈતિહાસ રચી ફાઈનલમાં સ્થાન મેળવ્યું, ભારતને અપાવશે પ્રથમ ગોલ્ડ મેડલ
Ravi Dahiya
| Updated on: Aug 04, 2021 | 3:50 PM
Share

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) ની રેસલીંગ મેટથી સારા સમાચાર મળી રહ્યા છે. ભારતીય પહેલવાન રવિકુમાર દહિયા (Ravi Kumar Dahiya)એ ફાઇનલમાં સ્થાન મેળવ્યુ છે. આ સાથે જ તેણે ભારત માટે વધુ એક મેડલ પાક્કો કરી લીધો છે. ભારતને માટે હવે સિલ્વર મેડલ હશે કે, ગોલ્ડ મેડલ તે હજુ સ્પષ્ટ થવાનુ બાકી છે. રવિ દહિયા એ સેમિફાઇનલમાં કઝાકીસ્તાનના પહેલવાનને હરાવી દીઘો છે. તે સુશિલ કુમાર બાદ રેસલિંગની ફાઇનલમાં પહોંચનારો બીજો ભારતીય પહેલવાન છે.

પુરુષ વર્ગમાં 57 કિલોગ્રામ વર્ગમાં રવિ કુમાર દહિયાની સેમિફાઇનલ મેચમાં જબરદસ્ત ટક્કર રહી હતી. કઝાકિસ્કસ્તાનના પહેલવાન નુરીસલામ સામે આ ટક્કર જામી હતી. બંને રેસલર વચ્ચે 6-6 મીનીટના બે રાઉન઼્ડ થયા હતા. પ્રથમ રાઉન્ડમાં લીડ મેળવ્યા બાદ ભારતીય પહેલવાન રવિ કુમારે અચાનક જ કઝાકિસ્તાનના પહેલવાન નુરીસલામના દાવની ઝપેટમાં આવ્યો હતો. જેના થી 7 પોઇન્ટ પાછળ થવુ પડ્યુ હતુ.

અંતિમ 50 સેકેન્ડમાં પલ્ટી બાજી

ફાઇનલમાં જીતનો દાવ લગાવવાને લઇને ભારતના રવિ દહિયા પાસે સમય ખૂબ ઓછો હતો. સાથે જ તેણે મોટુ કામ પાર પાડવાનુ હતુ. તેઓએ અંતિમ 50 સેકન્ડ દરમ્યાન જ આ કામને મોટુ અંજામ આપી દીધુ હતુ. કઝાકિસ્તાનના નૂરસલામને હરાવીને રવિ દહિયાએ ફાઇનલમાં સ્થાન મેળવી લીધુ હતુ. આ સાથે જ રવિ કુમારે સિલ્વર મેડલ પર પોતાનો દાવો પાકો કરી લીધો હતો.

ભારતના ખાતામાં ચોથો મેડલ

રવિ કુમાર દહિયાની જીત સાથે ભારતના ખાતામાં 4 મેડલ આવ્યા છે. રવિ કુમારની  ફાઇનલમાં સ્થાન સાથે જ જીત મેડલ પાકો કરી લીધો છે. આમ ભારતને ચોથો મેડલ મળવો નિશ્વિત થઇ ચુક્યો છે. રવિ કુમાર પહેલા ભારત માટે મીરાબાઈ ચાનુ એ વેઈટલિફ્ટિંગમાં, પીવી સિંધુએ બેડમિન્ટનમાં અને બોક્સીંગમાં લવલીના બોરગોહેઈન મેડલ જીત્યો છે. આમ હવે ચોથો મેડલ ભારત માટે નિશ્વિત થવા સાથે ગોલ્ડ મેડલની આશા મજબૂત બની છે.

આ પણ વાંચોઃ WhatsApp New Feature : એક વાર જોયા પછી ડિલીટ થઇ જશે મેસેજ, View Once ફિચર થયુ લોન્ચ

આ પણ વાંચોઃ Lovlina Borgohain : ત્રીજો મેડલ પણ ભારતની દિકરી જ લાવી, ભારતીય બોક્સર લવલીનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">