CSK vs GT IPL 2023 Final Match Report: ગુજરાત ટાઈટન્સ સામે ચેન્નાઈએ 215 રનનુ લક્ષ્ય, સાહાની અડધી સદી, સુદર્શન સદી ચૂક્યો

IPL 2023 Final Match Report of Chennai Super Kings vs Gujarat Titans: ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા માટે ગુજરાત ટાઈટન્સના સુકાની હાર્દિક પંડ્યાને નિમંત્રણ આપ્યુ હતુ.

CSK vs GT IPL 2023 Final Match Report: ગુજરાત ટાઈટન્સ સામે ચેન્નાઈએ 215 રનનુ લક્ષ્ય, સાહાની અડધી સદી, સુદર્શન સદી ચૂક્યો
Follow Us:
| Updated on: May 29, 2023 | 9:35 PM

IPL 2023 Final અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે શાનદાર ટક્કર જોવા મળી રહી છે. મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી છે. ધોનીએ પહેલા ગુજરાત ટાઈટન્સને બેટિંગ કરવા માટે મેદાને ઉતાર્યુ હતુ. આમ રન ચેઝ કરીને ટ્રોફી સુધી પહોંચવાની રણનિતી ધોનીએ અપનાવી હતી. ગુજરાતે શરુઆત આક્રમક કરી હતી. ઓપનર સાહા અને વન ડાઉન આવેલા સાઈ સુદર્શને અડધી સદી નોંધાવી હતી. 4 વિકેટ ગુમાવીને ગુજરાતે 214 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જે અત્યાર સુધીમાં ફાઈનલમાં સૌથી મોટો સ્કોર નોંધાયો છે.

IPL Final મેચ રવિવારે રમાનારી હતી, પરંતુ ધોધમાર વરસાદે દિવસને ધોઈ નાંખ્યો હતો. રવિવારને બદલે ફાઈનલ મેચ સોમવારે રિઝર્વ ડે પર રમાઈ રહી છે. ક્રિકેટ ચાહકો વરસાદની સોમવારે ચિંતાઓ વચ્ચે મેચનુ પુરો આનંદ ઉઠાવી રહ્યા છે. ગુજરાત ટાઈટન્સ પોતાના ઘર આંગણે અમદાવાદમાં રમી રહ્યુ છે. ચાહકો પણ મોટી સંખ્યામાં બંને ટીમોના ઉમટ્યા છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આ પણ વાંચોઃ  CSK vs GT IPL 2023 Final: સદગુરુએ બતાવી પોતાની ફેવરિટ આઈપીએલ ટીમ, મહેન્દ્રસિંહ ધોની માટે કહી મોટી વાત-Video

સાહા અને સુદર્શનની શાનદાર રમત

ચેમ્પિયન બનવા માટે મોટો સ્કોર ખડકીને તેને સુરક્ષિત રાખવો ગુજરાત ટાઈટન્સ માટે જરુરી છે. ગુજરાતની ઓપનિંગ જોડીએ સારી શરુઆત આક્રમક બેટિંગ વડે કરાવી હતી. ઓપનિંગ જોડીએ 67 રનની ભાગીદારી 42 બોલનો સામનો કરીને નોંધાવી હતી. પ્રથમ વિકેટના રુપમાં શુભમન ગિલ પરત ફર્યો હતો. ગિલે 20 બોલનો સામનો કરીને 7 ચોગ્ગા ફટકારીને 39 રન નોંધાવ્યા હતા. ત્યાર બાદ સાઈ સુદર્શન ક્રિઝ પર આવ્યો હતો. સુદર્શન અને રિદ્ધીમાન સાહાએ રમતને સંભાળી હતી. બંનેએ અડધી સદી નોંધાવીને મોટો સ્કોર ગુજરાતનો નોંધાય એ માટેની સ્કોર બોર્ડને આગળ ફેરવ્યુ હતુ. બંને વચ્ચે 62 રનની ભાગીદારી નોંધાઈ હતી.

સાહા અડધી સદી નોંધાવીને પરત ફર્યો હતો. સાહાએ 39 બોલમાં 54 રનનુ યોગદાન આપ્યુ હતુ. સાહાએ એક છગ્ગો નોંધાવ્યો હતો અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. સુદર્શન અને હાર્દિક પંડ્યાએ પણ આવી જ રીતે રમતને આગળ વધારી હતી અને બંને વચ્ચે મોટી ભાગીદારી નોંધાઈ હતી. સુદર્શન 96 રન નોંધાવીને વિકેટ અંતિમ ઓવરમાં ગુમાવતા સદી ચુક્યો હતો. 47 બોલનો સામનો કરીને તે 6 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકારીને વિકેટ ગુમાવી પરત ફર્યો હતો.

સુદર્શન અંતિમ મેચમાં ધીમી રમત દરમિયાન રિટાયર્ડ હર્ટ થઈ પરત ફર્યો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યાએ 12 બોલનો સામનો કરીને 2 છગ્ગા ફટકારી 21 રન નોંધાવ્યા હતા. તે અણનમ રહ્યો હતો. રાશિદ ખાન અંતિમ બોલ પર શૂન્ય રને વિકેટ ગુમાવી બેઠો હતો.

આ પણ વાંચોઃ  IPL 2023 Final: કોણ બનશે ચેમ્પિયન? હાર્દિક પંડ્યા કે ધોની કોનુ પલડુ ભારે, પાકિસ્તાનથી આવી ભવિષ્યવાણી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">