AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 RCB vs RR Live Streaming: રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે રસપ્રદ ટક્કર! જાણો ક્યાં, કેવી રીતે, ક્યારે તમે મેચ જોઈ શકો છો

Rajasthan royals vs Royal Challengers Bangalore Live Streaming: પોઈન્ટ ટેબલમાં રાજસ્થાનની ટીમ ત્રીજા નંબરે છે અને બેંગ્લોર પાંચમા નંબરે છે. રાજસ્થાને તેની છેલ્લી મેચમાં જીત મેળવી હતી જ્યારે બેંગ્લોર ( Royal Challengers Bangalore )ને હારનો સામનો કરવો પડ્યો હતો.

IPL 2022 RCB vs RR Live Streaming: રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે રસપ્રદ ટક્કર! જાણો ક્યાં, કેવી રીતે, ક્યારે તમે મેચ જોઈ શકો છો
IPL 2022 Rajasthan royals vs Royal Challengers Bangalore Live StreamingImage Credit source: IPL
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 3:20 PM
Share

IPL 2022 (IPL 2022), શાનદાર ફોર્મમાં ચાલી રહેલ રાજસ્થાન રોયલ્સ (Rajasthan royals) મંગળવારે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) સામે ટકરાશે. આ બંને ટીમો આ સિઝનમાં સારો દેખાવ કરી રહી છે. રાજસ્થાનની ટીમ અત્યારે સાત મેચમાં પાંચ જીત અને બે હાર સાથે 20 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે. આ સાથે જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આઠ મેચમાં પાંચ જીત અને ત્રણ હાર સાથે પાંચમા નંબર પર છે. છેલ્લી મેચમાં બેંગ્લોરને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદે બેંગ્લોરની બેટિંગની કમર તોડી નાખી હતી. ટીમ માત્ર 68 રન બનાવી શકી હતી.

બીજી તરફ રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું. રાજસ્થાનની બેટિંગ અને બોલિંગ બંને અત્યારે શાનદાર ફોર્મમાં છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPL-2022 મેચ ક્યારે રમાશે?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPL-2022 ની મેચ 26 એપ્રિલ મંગળવારના રોજ રમાશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPL-2022 ની મેચ ક્યાં રમાશે?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPL-2022 મેચ ક્યારે શરૂ થશે?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPL-2022ની મેચનો ટોસ સાંજે 7 વાગ્યે યોજાશે મેચ 07:30 વાગ્યે શરૂ થશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની IPL-2022 મેચનું લાઈવ ટેલિકાસ્ટ તમે ક્યાં જોઈ શકો છો?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની IPL-2022 મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

હું પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સનું લાઈવ સ્ટ્રીમિંગ ઓનલાઈન ક્યાં જોઈ શકું?

રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ Disney+Hotstar પર લાઈવ સ્ટ્રીમિંગ સબસ્ક્રિપ્શન સાથે ઓનલાઈન જોઈ શકાય છે. આ સિવાય tv9gujarati.com પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.

આ પણ વાંચો :

Nigeria Oil Refinery Blast: નાઈજીરિયામાં મોટી દુર્ઘટના, ઓઈલ રિફાઈનરીમાં વિસ્ફોટ, 100 લોકોના મોતની આશંકા

g clip-path="url(#clip0_868_265)">