IPL 2021: આઇપીએલની ઉત્સાહપૂર્વક રાહ જોઇ રહેલા હરભજન સિંઘ અને જતિન સપ્રૂનો વિડીયો થયો વાયરલ, જુઓ

IPL 2021 ની શરુઆત આગામી 9 મી એપ્રિલ થી શરુ થઇ રહી છે. આઇપીએલ આ વખતે ભારતમાં જ યોજાનાર છે. ભારતના પૂર્વ સ્પિનર હરભજનસિંહ (Harbhajan Singh) જેણે આઇપીએલ ની ગત સિઝનમાં ભાગ લીધો નહોતો.

Avnish Goswami
| Edited By: | Updated on: Mar 31, 2021 | 10:55 AM

IPL 2021 ની શરુઆત આગામી 9 મી એપ્રિલ થી શરુ થઇ રહી છે. આઇપીએલ આ વખતે ભારતમાં જ યોજાનાર છે. ભારતના પૂર્વ સ્પિનર હરભજનસિંહ (Harbhajan Singh) જેણે આઇપીએલની ગત સિઝનમાં ભાગ લીધો નહોતો. આ વખતની ટુર્નામેન્ટમાં કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders,) તરફ થી રમનાર છે. હરભજને ટ્વીટર પર એક વિડીયો શેર કર્યો છે. જે વિડીયોમાં તે સ્પોર્ટસ પ્રેઝન્ટર જતિન સપ્રૂ (Jatin Sapru) સાથે સાઉથ ઇન્ડીયન ફિલ્મ ‘માસ્ટર’ ના પ્રસિદ્ધ ગીત ‘વાથી કમિંગ’ પર મન મૂકીને ડાન્સ કરી રહ્યો છે.

ભજ્જી આમ તો ટર્બોનેટર ના નામ થી પણ જાણીતો છે. તેણે આ વિડીયોમાં મુંબઇ ઇન્ડીયન્સ, કલકત્તા નાઇટ રાઇડર્સ અને જતિન સપ્રૂને ટેગ કરતા લખ્યુ છે કે, IPL 2021 કમિંગ. ‘હાઉ ઇઝ ધ જોશ’? તેમનો આ વિડીયો અને અંદાજ સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. હરભજન આ સમયે મુંબઇમાં ક્વોરન્ટાઇન સમય પસાર કરી રહ્યા છે. 40 વર્ષીય હરભજન સિંહ શનિવારે ટીમ સાથે હોટલમાં પહોંચ્યા હતા. ક્વોરન્ટાઇન સમય પૂર્ણ કર્યા બાદ તે ટીમના સભ્યોને મળશે.

https://twitter.com/harbhajan_singh/status/1376864815289757700?s=20

હરભજન સિંઘ એ પોતાની આઇપીએલ કેરિયરની શરુઆત મુંબઇ ઇન્ડિયન્સ સાથે કરી હતી. આઇપીએલ ની દશ સિઝન સુધી તે મુંબઇની સાથે રહ્યા હતા. પાછળની આઇપીએલમાં તે ચેન્નાઇ સુપર કિંગ્સ સાથે હતા, જોકે વ્યક્તિગત કારણોસર તે અંત સમયે ટુર્નામેન્ટમાંથી હટી ગયા હતા. ત્યાર બાદ ચેન્નાઇની ટીમે તેને રિલીઝ કરી દિધા હતા. કલકત્તા નાઇટ રાઇડર્સ એ હરભજનને ઓકશન દરમ્યાન 2 કરોડ રુપિયાની બેઝ પ્રાઇઝ પર પોતાની સાથે સમાવ્યા હતા. તે આઇપીએલમાં પ્રથમ વખત કલકત્તા નાઇટ રાઇડર્સની સાથે રમશે.

Follow Us:
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">