IPL 2021: ઋષભ પંતની વિકેટને લઈને ઉત્સાહમાં આવી ગયેલો રિયાન પરાગ બિહુ ડાન્સ કરવા લાગ્યો, જુઓ VIDEO

મુંબઈના વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium)માં ગુરુવારે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals vs Delhi Capitals) વચ્ચે IPL મેચ રમાઈ રહી છે.

IPL 2021: ઋષભ પંતની વિકેટને લઈને ઉત્સાહમાં આવી ગયેલો રિયાન પરાગ બિહુ ડાન્સ કરવા લાગ્યો, જુઓ VIDEO
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 15, 2021 | 11:24 PM

મુંબઈના વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium)માં ગુરુવારે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals vs Delhi Capitals) વચ્ચે IPL મેચ રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી સૌથી વધારે ઋષભ પંતે (Rishabh Pant) 51 રન કર્યા હતા. ઋષભ પંતને રિયાન પરાગે (Riyan Parag) રન આઉટ કર્યો હતો. જેના બાદ પરાગે પોતાના અંદાજમાં બિહુ ડાન્સ (Bihu Dance) કરીને જશ્ન મનાવ્યો હતો. આમ તો પરાગ આ પહેલા પણ કેટલીક વાર બિહુ ડાન્સ મેદાનમાં કરી ચુક્યો છે.

13મી ઓવરના ચોથા બોલ પર ઋષભ પંત રિયાન પરાગના થ્રો પર રન આઉટ થયા હતા. આઈપીએલ 2020માં રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન રિયાન પરાગે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં 26 બોલમાં અણનમ 42 રનની ઈનીંગ રમી હતી. તેણે રાહુલ તેવટીયા સાથે મળીને ટીમને પાંચ વિકેટે શાનદાર જીત અપાવી હતી. રિયાન પરાગે 19.5 ઓવરમાં છગ્ગો લગાવીને ટીમને જીત અપાવી હતી. ત્યારે પણ તે મેદાન પર બિહુ ડાન્સ કરતા નજર આવ્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

https://twitter.com/IPL/status/1382715496542269441?s=20

જો આજની મેચની વાત કરવામાં આવે તો દિલ્હી કેપિટલ્સને જયદેવ ઉનડકટે શરુઆતમાં જ જબરદસ્ત ઝટકા આપી દીધા હતા. જયદેવે પૃથ્વી શો, શિખર ધવન અને અજીંક્ય રહાણેને સસ્તામાં પેવેલિયન પરત મોકલી દીધા હતા. 4 ઓવર કરીને તેણે રાજસ્થાન રોયલ્સ માટે 3 વિકેટ ઝડપી હતી. જવાબમાં રાજસ્થાનની ટીમે પણ 148 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શરુઆત ખરાબ કરી હતી.

આ પણ વાંચો: IPL 2021: કોમેન્ટ્રી કરવા ભારતમાં રહેલા બ્રેટ લીએ સ્ટાયરિસના મસ્ત વાળ કાપ્યા, પૈસા પણ માંગ્યા

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">