ફુટબોલ મેચ દરમિયાન લાતો અને ધક્કામુક્કી સર્જાઈ, બ્રાઝીલના ફુટબોલ સ્ટાર નેમારને મેદાન બહારનો રસ્તો દેખાડાયો

કોરોના વાઈરસથી સાજા થયા બાદ પેરિસ સેન્ટ જર્મન (પીએસજી) ના સ્ટ્રાઈકર નેમારને મેદાનમાં વાપસી સારી રહી નથી. ફ્રાન્સની ટોચની LEAUG-01માં માર્સિલ કે સામે મેચમાં હરીફ ખેલાડી અલવારો ગોંઝાલેઝને બે વાર થપ્પડ માર્યા બાદ તેને રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું. મેદાન પર ટકરાયા પછી નેમાર અને અલવારો ગોંઝાલેઝ  ટ્વીટર પર પણ ટકરાયા હતા. જો કે તેમણે […]

ફુટબોલ મેચ દરમિયાન લાતો અને ધક્કામુક્કી સર્જાઈ, બ્રાઝીલના ફુટબોલ સ્ટાર નેમારને મેદાન બહારનો રસ્તો દેખાડાયો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 18, 2020 | 3:16 PM

કોરોના વાઈરસથી સાજા થયા બાદ પેરિસ સેન્ટ જર્મન (પીએસજી) ના સ્ટ્રાઈકર નેમારને મેદાનમાં વાપસી સારી રહી નથી. ફ્રાન્સની ટોચની LEAUG-01માં માર્સિલ કે સામે મેચમાં હરીફ ખેલાડી અલવારો ગોંઝાલેઝને બે વાર થપ્પડ માર્યા બાદ તેને રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું. મેદાન પર ટકરાયા પછી નેમાર અને અલવારો ગોંઝાલેઝ  ટ્વીટર પર પણ ટકરાયા હતા. જો કે તેમણે ગોંઝાલેઝ પર જાતિવાદી ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ રેફરીએ વીડિઓ સમીક્ષા કર્યા પછી તેને મેદાનથી બહાર મોકલ્યો હતો. આથી ગુસ્સે ભરાયેલા નેમારે મેચ બાદ ટ્વીટર પર લખ્યું કે, “મને દિલગીર છે કે મેં તેને ચહેરા પર માર્યો નથી. મારે તે ફોટો જોવો જોઈએ જેમાં તે મને વાનર કહેતો હતો.

Football match darmiyan lato ane dhakaamuki sarjai brazil na football star nemar ne medan bahar no rasto dekhadayo

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Football match darmiyan lato ane dhakaamuki sarjai brazil na football star nemar ne medan bahar no rasto dekhadayo

મને મેદાનમાંથી બહાર કરવામાં આવ્યો હતો, પરંતુ તેના વિશે શું થયું? “PARIS SAINT GERMAIN નેમારની ટ્વીટનો જવાબ આપતા ગોંઝાલેઝે ટ્વીટર પર લખ્યું કે, “અહીં જાતિવાદ માટે કોઈ સ્થાન નથી. મારી કારકિર્દી હંમેશાં શુધ્ધ રહી છે. નેમારે હાર સ્વીકારવાનું શીખવું જ જોઈએ.” બીજા ભાગના સમય દરમ્યાન માર્સિલે કે ડેરિયો બેનેડટ્ટો અને લિયાંડ્રો પેરેડેઝ વચ્ચે લડાઈ થઈ. વિવાદ એટલો વધી ગયો કે બંને ખેલાડીઓએ લાત મારવાનું શરૂ કર્યું. આ સમયગાળા દરમિયાન નેમારે માર્સિલેના ડિફેન્ડર ગોંઝાલેઝને થપ્પડ મારી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ સમયે જ પીએસજીના લેવિન કુર્ઝાવા અને જોર્ડન અવામી વચ્ચે ધક્કામુક્કી શરૂ થઈ ગઈ. જોત જોતામાં તો  બંને ટીમો આ ધક્કામુક્કીના માહોલમાં જોડાઈ ગઈ હતી. ત્યારબાદ રેફરી જેરોમ બ્રિસાર્ડે વિવાદને જેમ તેમ કરીને થાળે પાડ્યો હતો. માર્સિલે ફ્લોરીયન થાઉવિન (31 મી મિનિટ)ની મદદથી પીએસજીને 1-0થી હરાવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">